





Happy to Help You
ઑક્ટોબર માસની ચૂકવાયેલ કમિશન ની રકમ તમો તમારા Efps Passbook મા જોઈ શકશો. આપની Efps Passbook જોવા માટે આપને એસ એમ એસ થી પાસવર્ડ આઇ ડી આપવામાં આવેલ છે Efps Passbook જોઈ આપના કોઈ suggestion હોય તો અવશ્ય બતાવજો. અગત્યની સૂચના:- આપની વાજબી ભાવની દુકાનના ઓક્ટોબર-24 માસ ના વિતરણ પર મળેલ કમિશન, રીફંડની વિગતો અંગેની…
Farmer Registry Gujarat Farmer Registry Gujarat Site link VCE –https://gjfr.agristack.gov.in/ Farmer Registry Gujarat Site link SELF –https://gjfr.agristack.gov.in/farmer-registry-gj Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે….
2024 માં ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું લાઇસન્સ રિન્યૂ માટે જરૂરી ડોકયુમેંટ સોગદનામું સેમ્પલ Step 1 : https://ipds.gujarat.gov.in/iLMS પોર્ટલ ખોલવું Step 2 : નીચે મજબનું પેજ ખલશે, જેમ લોગ-ઈન બર્ન પર ક્લીક કરવ. Step 3: નીચે મજબનું પેજ ખલશે જેમાં દુકાન સંચાલકે “Officer Login” મ ું આપનેhttps://ipds.gujarat.gov.in/iLMS/ ન મળેલ User id, Password અને Captcha…
Read More “દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું” »
દુકાનદારોને ડિફરન્સ રકમ ક્યારે ચૂકવવામાં આવશે ? નમસ્કાર દુકાનદાર મિત્રો , મિત્રો સરકાર દ્વારા દરેક સસ્તા અનાજના દુકાન ધારકોને ઓગસ્ટ મહિનાનું રેગ્યુલર કમિશન, આઇસીડીએસ ક્રેડિટ અને એમડીએમ ક્રેડિટ તા 06/09/2024 અને શુક્રવારના રોજ ચૂકવી દેવામાં આવી છે પરંતુ ઘણા એવા દુકાનદાર છે જેઓનું કમિશન ખૂબ ઓછું હતું ,અને આ વિષે એસોસિએશન દ્વારા સતત સરકાર શ્રી…
Read More “Difference Amount of Minimum Commission of Rs. 20,000” »
Gujarat BPL List 2024 આજકાલ ઓનલાઈન સેવાઓ વધતી જાય છે જેમાં ઓનલાઈન રેશનકાર્ડ અપડેટની સેવાઓ હોય કે જન્મનું પ્રમાણ ડાઉનલોડ કરવાનું હોય. આવી તમામ સેવાઓ Online થઈ ગઈ છે. પરંતુ આજે આપણ રેશનકાર્ડની સેવા વિશે વાત કરીશું. રેશનકાર્ડમાં બે પ્રકાર હોય છે APL card અને બીજું BPL Card આજે આપણે બીપીએલ કાર્ડ માટે બીપીએલ નંબર અને સ્કોર…
Read More “Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024” »
Ration card Benifit |સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો The Food, Civil Supplies and Consumer Affairs Department of the Government of Gujarat is responsible for the procurement, monitoring and distribution of essential commodities for sustenance of the citizens of the state. તમને મળવાપાત્ર જથ્થો જાણો My Ration Mobile App Welcome to Gujarat TPDS The Food, Civil Supplies…
Read More “રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit |” »
Err:-1001 (Your RD Subscription is Expired please contect SERVICO) Your RD Subscription is Expired please contect SERVICO 1001 error in mantra MFS100 HOW TO SOLVE જો તમારા મંત્રા ડિવાઇસ ની આરડી સર્વિસનું રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો તમે અહીથી ઓનલાઈન રિચાર્જ કરવી શકો છો Mantra MFS100 રિચાર્જ કરવા માટે નીચેના QR code ને સ્કૅન…
આવકવેરા ( IncomeTax) તરફથી શું તમને પણ આવ્યો છે TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો ટેક્સ વિભાગે TDS રિફંડના કૌભાંડથી બચવાની આપી સલાહ આવકવેરા રીફંડ અંગેના FAKE મેસેજથી ચેતી જવા કરદાતાઓને અનુરોધટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજને ફેક ગણાવ્યા નવી દિલ્હી આવકવેરાનું રીટર્ન ITR ફાઈલ કર્યા પછી રીફંડની રાહ જોઈ રહેલા…
Read More “શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો” »
દુકાનદારે લૉગિન નો પાસવર્ડ કેવી રીતે બદલવો પાસવર્ડ બદલવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવું https://sso.gujarat.gov.in/SSO.aspx?Rurl=https://ipds.gujarat.gov.in/AgencyHome.aspx eFPS eFPS is an online transaction system at Fair Price Shop for Gujarat Targeted Public Distribution System (TPDS). લૉગિન કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવું https://efps.gujarat.gov.in/loginroutingmanager/Login Welcome to Gujarat TPDS The Food, Civil Supplies and Consumer Affairs Department…
How To Install Mantra MFS110 Driver and Rd service Istall Mantra MFS110 Driver and Rd Service इस पोस्ट में हम जानने वाले हे की मंत्रा का जो नया डिवाइस हे MFS 110 उसको अपने कम्प्यूटर में कैसे डाऊनलोड करना है और इनस्टॉल करना है ,. अगर आपके पास ये डिवाइस नहीं है तो आप निचे…
Read More “How To Install Mantra MFS110 Driver and Rd service” »
VCE RationCard ki eKYC kaise kare -VCE દ્વારા રેશનકાર્ડની EKYC કેવી રીતે કરવી -રેશનકાર્ડ Ekyc -ગુજરાત રેશનકાર્ડ Ekyc ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE ને રેશનકાર્ડ ધારકોની Ekyc કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને એક સભ્ય દીઠ 5 રૂપિયા કમિશન સરકાર દ્વારા ચુકવવામાં આવશે . નવો મંત્રા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ Mantra MFS110 એક વર્ષની વોરંટી…
રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ હેઠળ NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ યોજનાનો ઉદ્દેશ / હેતુ માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્ચિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી અને તેની સાથે જોડાયેલ બાબતો.રાજય સરકારે ૧લી એપ્રિલ, ૨૦૧૬…
રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટમાં 2024 મળવાપાત્ર જથ્થો,Know Your Entitlement -Ration card Gujarat -August 2024 Entitlement -Ration card New Update -Know Your Entitlement ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં રાધન છઠ,રક્ષાબંધન,જન્માષ્ટમી તહવાર હોવાથી વધારાની ખાંડ અને તેલ આપવામાં આવે છે અને આ વર્ષે ઓગસ્ટ 2024 માં પણ ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર…
મંત્રાના જૂના ફિંગર ડિવાઇસ થશે બંધ નવો Mantra MFS110 એલ1 ડિવાઇસ લેવા માટે અહી ક્લિક કરો UIDAI નવી દિલ્લી દ્વારા નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે કે જે જૂના LO RD બાયોમેટ્રિક ડિવાઇસ ને બદલે હવે દરેક નવા L1 RD ધોરણો ધરાવતા ફિંગર પ્રિન્ટ ડિવાઈસનો જ ઉપયોગ કરવાનો રહશે, જૂના ડિવાઇસ કેમ બંધ કરવામાં આવશે…
Read More “દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ” »
બાકી ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી આજના વીડિયોમાં આપને માહિતી લઈશું કે જે ગ્રાહકો અનાજ ના લઈ ગયા હોય એ ગ્રાહકોનું લીસ્ટ કેવી રીતે કાઢવું, મિત્રો હાલ નવા પરિપત્ર મુજબ જે દુકાનદાર દ્વારા 97% વિતરણ થયેલું હોય એવા જ દુકાનદાને મિનિમમ કમિશનની રકમ એટલે કે 20,000 રૂપિયા મળવા પાત્ર થશે,અને જે દુકાનદાર 97% વિતરણ નહીં…
Read More “અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી” »
જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ માહે જૂન-૨૦૨૪ માટે વ્યાજબી ભાવની દુકાનો માટે તા.૨૩/૦૫/૨૦૨૪થી નવી ચલણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં તમામ દુકાનદારો જે-તે માસ માટે પોતાની જરૂરિયાત મુજબના જથ્થાનું ચલણ ભરી શકશે. દુકાનદારને દુકાનની પરમીટના ઓછામાં ઓછા ૫૦% અને વધુમાં વધુ ૧૦૦% પ્રમાણે ચલણ ભરવાનો વિકલ્પ આપવામાં આવેલ છે. તમામ જણસીઓ માટે માત્ર એક…
Read More “વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ” »
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હાલમાં છ કેટેગરીમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે Ayushman Card: દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેના દ્વારા કરોડો ઓછી આવક ધરાવતા અને મધ્યમ…
Read More “ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ” »
FaceRD App error 9913 આ એરોર કેવી રીતે હટાવવી. નમસ્કાર મિત્રો જ્યારથી AadhaarFaceRD App અપડેટ થઈ છે ત્યારથી જ્યારે પણ કોઈ સભ્યનું ekyc કરવાનું થાય ત્યારે FaceRD App error 9913 ની એરોર આવી જતી હોય છે જેથી ekyc ની પ્રક્રિયા થતી નથી આજે હું તમને આ એરર દૂર કરવા માટે નું એક ઉપાઈ લઈ ને…
Ration card Ekyc -Ration card Ekyc My Ration App Downlod Link for Android Mobile (Not Supported app for Iphone) Aadhaar FaceRd App Downlod Link for Android Mobile (Not Supported app for Iphone)
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આધાર સાથે લિન્ક નહીં થયેલા 11.5 કરોડ PAN કાર્ડ નિષ્ક્રિય કરાયાં છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની મુદત ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીની હતી. ભારતમાં ૭૦.૨૪ કરોડ પાન કાર્ડધારકો છે, જેમાંથી ૫૭.૨૫ કરોડ લોકોએ આધાર સાથે પાન કાર્ડ લિંક…
Read More “આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી” »
લાઇસન્સ રિન્યૂ ઓનલાઈન કેવી રીતે કરવું લાઇસન્સ રિન્યૂ માટેની ફૂલ પ્રોસેસ લાઇસન્સ રિન્યૂ માટે જરૂરી ડોકયુમેંટ દુકાનદારનું લાઇસન્સ રિન્યૂ કરી આપવામાં આવશે લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે અશ્વિન ઠાકોર -9638104447 પર સંપર્ક કરવો ડોકયુમેંટ કેવી રીતે તૈયાર કરવા તેનો ડેમો આધારકાર્ડ (PDF 200kb) સોગંદ નામું (PDF 200kb) લાઇસન્સ (PDF 500kb) બોન્ડ (PDF 500kb) લાઇસન્સ રિન્યૂ માટેની…
Read More “દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું” »
– 300થી ઓછા NFSA કાર્ડ ધરાવતા દુકાનદારોને સપ્ટેમ્બરથી મળશે 20 હજાર કમિશન – દુકાનદારોને સપ્ટેમ્બરથી મળશે 20 હજાર કમિશન દુકાનદારોને સપ્ટેમ્બરથી મળશે 20 હજાર કમિશન પરિપત્ર ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો Fps હેલ્પ Whatsapp ગ્રૂપ માં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો
Mantra Rd Service Recharge kaise kare Mantra 1001 error solution Mantra Device को आधार से सम्बंधित कोई भी कामकाज के लिए सालाना Recharge करना पड़ता है। यहाँ Recharge मतलब डिवाइस की RD Service Renewal। यह RD Service हर साल Renewal करना पड़ता है और रिन्यूअल के लिए 118 से 295 रूपये अदा करना पड़ता है।…
Read More “1001 Your Rd Subscription is Expire Error in Mantra MFS100 Device” »
સુરક્ષિત અને ઝડપી સેવા સાથે TDS રિટર્ન ફાઇલિંગ નાણાકીય વર્ષ ૨૦૨3/૨૦૨૪ ( ૧ એપ્રિલ ૨૦૨3 થી ૩૧ માર્ચ ૨૦૨૪ ) ના TDS રીફંડ ના ફોર્મ તા ૧૫ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી ભરાવવાનું ચાલુ થઇ જશે. જે દુકાનદારોએ આજ સુધી TDS રીફંફ માટેના ફોર્મ ભરાવેલા નથી તેઓ વેહલીતકે સંપર્ક કરવો જથી કરી તેઓનું એકાઉન્ટ બનાવી…
ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન fps-eProfile પર ક્લિક કરી જેઓને પ્રાઇવેટ લાયસન્સ હોય તેઓ જે વ્યક્તિના નામે લાયસન્સ હોય તેમનું આધાર કાર્ડ નંબર નાખવો અન્ય કિસ્સા માં મંડળી,ગ્રામ પંચાયત કે અન્ય માં જે વ્યક્તિની નિમણુક કરવામાં આવી હોય તે વ્યક્તિનું આધાર કાર્ડ નંબર નાખવો. જો તમારો બાયોમેટ્રિક મેચ થઇ જશે તો તમારા ફોટા સાથે આ રીતે…
Read More “Fps-eProfile form Filling detail for Fps Holder” »
ઓટો સોફ્ટવેર કેવી રીતે ઇન્સટોલ કરવું નમસ્કાર મિત્રો આજની પોસ્ટ માં આપણે જોઈશું કે ઓટો સોફ્ટવેર કેવી રીતે ઈ ઇન્સટોલ કરવું ગૂગલ ક્રોમમાં . મિત્રો જાન્યુઆરી મહિનાથી દુકાનદારને બે અલગ અલગ કુપન કાઢવી પડે છે જેથી ગ્રાહકનો બે વાર ફિંગર લેવો પડે છે જેથી એક ગ્રાહક પાછળ 5 થી 10 મિનિટ જેટલો સમય લાગી જાય…
नमस्कार दोस्तो जब से mantra device का आर डी सर्विस अपडेट हुआ हे तब से काफी बार time out का मेसेज आ रहा हे। सही से काम नहीं हो पा रहा हे तो आज इस पोस्ट मे हम इस प्रोब्लेम का कैसे समाधान करेगे उसकी पूरी इन्फोर्मेसन मिलेंगी। mantra timeout error | How To Solve…
नमस्कार दोस्तो ! आज के इस आर्टिकल में MANTRA डिवाइस का संपूर्ण रूप से सेटअप आरडी सेटअप ड्राइवर डाउनलोड इसके अलावा मोबाइल में आप लोग मंत्रा डिवाइस का सेटअप कैसे करेंगे पूरी जानकारी इस आर्टिकल में आप लोगों को मिलने वाला है अगर आप MANTRA MFS100 ड्राइवर और RD SETUP को लेकर परेशान हैं तो आप लोगों के…
Read More “Install Mantra driver and Rd service in Window 7 | Letest 2023 |” »
૧૦ લાખ NFSA રેશનકાર્ડ થશે રદ્દ. તમારું કાર્ડ તો નથી ને જુવો સંપૂર્ણ માહિતી. રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર જો તમારી પાસે પણ રેશનકાર્ડ છે અને તમને મફત અને પૈસા વાળું અનાજ મળે છે તો થોડા સમયમાં તમારું રેશનકાર્ડ પણ રદ્દ થઇ શકે છે. કારણ કે કન્દ્ર સરકાર દ્વારા મળતી માહિતી મુજબ દેશમાં ૧૦ લાખથી…
Smart Ration Card સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત સમગ્ર રાજ્યમાં હયાત જુના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે જે અન્વયે રેશનકાર્ડ સંબંધિત ફોર્મ બહાર પાડવામાં આવેલ છે વર્ષ 2024 25 માં અરજદારોના સમય અને નાણાં ની બચત થાય તેમ જ ઘરે બેઠા સ્માર્ટ રેશનકાર્ડ મેળવી શકે તે…
Read More “સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત” »