Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form

કમિશન ટકાવારી કેવી રીતે કાઢવી

કમિશન કેલ્ક્યુલેટર by Technical Masterji

નમસ્કાર મિત્રો સરકાર દ્વારા નવો પરિપત્ર (ઠરાવ ) મૂકવામાં આવેલ છે જેમાં સાતમા નંબર ના મુદ્દામાં એવું લખેલું છે કે વ્યાજબી ભાવના પરવાનેદારે જે માસમાં 97 ટકા કે તેથી વધુ વિતરણ કરેલ હોય તથા આધાર આધારિત વિતરણ 99 ટકા કે તેથી વધુ વિતરણ કરેલું હોય તે માસ માટેજ લઘુતમ 20 હજાર ની તફાવત ની રકમ ચૂકવવાની રહશે .

ટકાવારી કેલ્ક્યુલેટર

અહી તમને નીચે એક કેલ્ક્યુલેટર મળી રહે છે જેમાં તમે તમારું નામ, ટોટલ રેશનકાર્ડ ,વિતરણ થયેલ કાર્ડ ની સંખ્યા નાખશો તો તમને તમારા વિતરણ ની ટકાવારી મળી રહશે.

📊 eFPS કમિશન કેલ્ક્યુલેટર

તમારું 97% ટાર્ગેટ ચેક કરો

0%
📥 બાકી રહેલા ગ્રાહકોની યાદી કાઢવા અહી ક્લિક કરો

મિત્રો સાથે શેર કરો 🚀

નીચેનો QR કોડ સ્કૅન કરીને તમે પેમેન્ટ કરી સહકાર આપી શકો છો

FPS Help whatsapp ગ્રૂપ માં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરવું

  • દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું. Fps Help
  • રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit | Newsbeat
  • efps pasword change
    Efps Gujarat How To Change Password Fps Help
  • ONLINE STOCK PATRAK FOR FPS HOLDER Fps Help
  • 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો! Tech
  • circuler for 20 thousend commission for fps holder Tech
  • Goverment New Rules for Fps Holder. Ration Card New Update Newsbeat
  • Tds Refund Form Filing Started Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme

🌟 દુકાનદારો માટે ખુશીના સમાચાર! 🌟

✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન (ક્લિક કરો) 🔗

💰 તમારું કપાયેલું TDS હવે પરત મેળવો – માત્ર ₹699 માં! 💰

✅ TDS રિફંડ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે – વર્ષ 2025-26 (AY 2026-27) માં કપાયેલો TDS પરત મેળવો.

📌 વર્ષ 2020 થી દર મહિને દુકાનદારના કમિશનમાંથી TDS કપાઈ રહ્યો છે.
📌 આ TDS દુકાનદારના પાનકાર્ડમાં જમા થાય છે.
📌 તમે માર્ચ મહિના પછી નિયત સમયમાં ઓનલાઈન ITR ફાઇલ કરીને તમારા બેંક ખાતામાં આ રકમ પરત મેળવી શકો છો!

❗ ઘણા દુકાનદારોએ હજુ સુધી 6 વર્ષનું બાકી રહેલું TDS રિફંડ લીધુ નથી ❗

🤝 જો તમારે પણ આ 6 વર્ષની પૂરેપુરી રકમ પરત લેવી હોય, તો આજે જ સંપર્ક કરો:

📞 અશ્વિન ઠાકોર
📱 9638104447

✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન (ક્લિક કરો) 🔗

👉 નોંધણી કર્યા બાદ અમે તમારું છેલ્લા 6 વર્ષનું TDS બાકી હશે તો TDS ચેક કરીને રિફંડ મેળવી આપવામાં આવશે અને એનો ચાર્ઝ અલગ રેહશે

💸 ફક્ત ₹699 માં – આજે જ રજીસ્ટર કરો!