VCE RationCard ki eKYC kaise kare

-VCE દ્વારા રેશનકાર્ડની EKYC કેવી રીતે કરવી
-રેશનકાર્ડ Ekyc
-ગુજરાત રેશનકાર્ડ Ekyc
ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE ને રેશનકાર્ડ ધારકોની Ekyc કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને એક સભ્ય દીઠ 5 રૂપિયા કમિશન સરકાર દ્વારા ચુકવવામાં આવશે .
mantra MFS110 order link

હાલ Ekyc થવાનું ચાલુ થઈ ગયું છે સરકાર દ્વારા એક વેબસાઇટ બનાવવામાં આવી છે જેના દ્વારા રેશનકાર્ડ ધારકના અંગૂઠા વડે Ekyc થઈ શકશે,જેની માહિતી આપણે આ પોસ્ટ માં લેવાના છે .
રેશનકાર્ડ Ekyc માટેની છેલ્લી તારીખ 31 સપ્ટેમ્બર છે .
VCE દ્વારા Ekyc કરવાની પ્રક્રિયા
સ્ટેપ 1
સૌથી પેહલા નીચે આપેલી લિન્ક પર ક્લિક કરશો તો Gram Panchayat KYC Portal ખૂલી જશે જે નીચે મુજબ ફોટામાં દેખાય છે જેમાં login પર ક્લિક કરવું ,
લિન્ક – ગ્રામ પંચાયત KYC પોર્ટલ VCE
ગ્રામ પંચાયત KYC પોર્ટલ VCE | https://fcsrcms.gujarat.gov.in/index.html https://fcsrcms.gujarat.gov.in/GramPanchayat/Default |
mantra MFS110 order link | https://amzn.to/4ci7arD |

સ્ટેપ 2
Id અને pasword નાખી login પર ક્લિક કરવું ,

સ્ટેપ 3

સ્ટેપ 4

સ્ટેપ 5

સ્ટેપ 6

સ્ટેપ 7

સ્ટેપ 8

સ્ટેપ 9

સ્ટેપ 10

સ્ટેપ 11

આ રીતે 11 સ્ટેપ માં ઘણી જ સરળતાથી રેશનકાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ વડે Ekyc કરી શકશો ,
User is not valid for https://FCSRCMS.GUJARAT.GOV.IN/GRAMPANCHAYAT application! or User is blocked! or User is not active
retioncard kyc karva mate i’d active karva mate kono sampark karvo padase
upar mujab error ave che
Rason mate