રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટમાં 2024 મળવાપાત્ર જથ્થો,Know Your Entitlement
-Ration card Gujarat
-August 2024 Entitlement
-Ration card New Update
-Know Your Entitlement

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં રાધન છઠ,રક્ષાબંધન,જન્માષ્ટમી તહવાર હોવાથી વધારાની ખાંડ અને તેલ આપવામાં આવે છે અને આ વર્ષે ઓગસ્ટ 2024 માં પણ ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર જથ્થા વિષે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે
સરકાર ઓગસ્ટ મહિનામાં રેશનકાર્ડ ધારકોને મહતમ અનાજ મળી રહે તે માટે અગાઉથી જ વિચારી રહી હતી
ગુજરાત સરકાર NFSA બીએપીએલ અને એપીએલ કાર્ડ તથા અંત્યોદય કાર્ડ ધારકોને દર મહિને ઘઉં ચોખા અને ખાંડ નું વિતરણ માટે ફાળવણી કરવામાં આવે છે પરતું આ ઓગસ્ટ મહિનામાં તહેવારો આવતા હોવાથી બીપીએલ અને અત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો ખાંડ વધારો તથા NFSA એપીએલ,બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો સિગ તેલ ,તુવેર દાળ, મીઠું અને આખા ચણાની ઓગસ્ટ 2024 માં ફાળવણી કરવામાં આવી છે જેની માહિતી નીચે આપેલ પરિપત્ર દ્વારા મેળવી શકો છો