Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી Fps Help
  • New Update in eFPS Web Application Tech
  • Mantra RD Service Version 1.5.1 Download Tech
  • circuler for 20 thousend commission for fps holder Tech
  • એફ.પી.એસ એસોસિએશન દ્વારા વિસનગર સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ સમાચાર
  • TDS Refund Form Filling For Fps Holder Fps Help
  • How to Downlod Mantra Driver and Rd Service Fps Help
  • ખાતામાં કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી Fps Help

eFPS Auto Clicker (Fast Billing)

Posted on April 23, 2026August 19, 2026 By ASHVIN THAKOR

ક્રોમ અને મોઝીલા ફાયરફોક્ષમાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવું

માત્ર ફાસ્ટ બિલિંગ અને ઓટો-ક્લિક માટેનું સ્પેશિયલ એક્સ્ટેન્શન.

eFPS Auto Clicker (Lite Version) એ ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો (FPS Dealers) માટે ખાસ બનાવવામાં આવેલું સુપર-ફાસ્ટ અને એકદમ હળવું (Lightweight) એક્સ્ટેન્શન છે. જે દુકાનદારોને સ્ટોક કે માસિક પત્રકની ઝંઝટમાં નથી પડવું અને માત્ર “ફટાફટ બિલ જ ફાડવા છે”, તેમના માટે આ એક્સ્ટેન્શન આશીર્વાદ સમાન છે. આ એક્સ્ટેન્શન તમારો કિંમતી સમય બચાવશે અને ગ્રાહકોની લાઈન ફટાફટ પૂરી કરવામાં મદદ કરશે.

🚀 મુખ્ય ફીચર્સ (Key Features): ⚡ સુપર ફાસ્ટ બિલિંગ: માત્ર 0.5 સેકન્ડની સ્પીડથી બટનો જાતે જ દબાશે (Payment, Consent, Mantra Selection વગેરે).

📋 સ્માર્ટ કોપી-પેસ્ટ: બિલ પ્રિન્ટ થયા પછી રેશનકાર્ડ નંબર જાતે જ કોપી થશે અને નવા બિલમાં જાતે જ પેસ્ટ થઈ જશે (પેજ રિફ્રેશ કરશો તો પણ નંબર નહિ જાય!).

🖨️ ઓટો પ્રિન્ટ અને બેક: બિલ બનતાની સાથે જ 1 સેકન્ડમાં પ્રિન્ટ અને બેક બટન જાતે જ દબાઈ જશે.

⏸️ સ્માર્ટ કંટ્રોલ (Deep Sleep): ચાલુ બિલિંગમાં જો તમારે ઑટો-ક્લિક અટકાવવું હોય, તો માત્ર કીબોર્ડમાંથી ‘Esc’ બટન દબાવો. ઑટો-ક્લિક એકદમ બંધ થઈ જશે. અને જ્યારે તમે જાતે “રેશન કાર્ડની વિગત શોધો” બટન દબાવશો ત્યારે જ તે ફરીથી ચાલુ થશે! 🔄 ઓટો-રિફ્રેશ (Session Saver): દર 6 મિનિટે બેકગ્રાઉન્ડમાં સેશન રિફ્રેશ થશે, જેથી સાઈટ જાતે લોગઆઉટ નહિ થાય.

🔒 સિંગલ પીસી સિક્યોરિટી: એક દુકાન નંબરથી એક સમયે માત્ર એક જ કોમ્પ્યુટરમાં બિલિંગ થઈ શકશે, જે તમારી સુરક્ષા વધારે છે. કેવી રીતે વાપરવું? એક્સ્ટેન્શન એડ કરો. પોર્ટલ ખોલો અને માત્ર તમારો FPS ID (દુકાન નંબર) નાખીને ‘ચાલુ કરો’ દબાવો. બસ! તમારું ફાસ્ટ બિલિંગ ચાલુ! (નોંધ: આ માત્ર ‘Lite’ વર્ઝન છે જેમાં ઑટો-ક્લિકની સુવિધા છે. જો તમારે સ્ટોક મેનેજમેન્ટ, બીજી દુકાનનું વેચાણ, અને ગ્રાહક રજીસ્ટર જેવી સુવિધાઓ જોઈતી હોય, તો અમારું મુખ્ય “eFPS Master” એક્સ્ટેન્શન ડાઉનલોડ કરો.)

⚡ eFPS Auto Clicker ચાલુ કરવા નીચે ફોર્મ ભરો 👇

🚀 એક્સ્ટેન્શન ડાઉનલોડ કરવા તમારા બ્રાઉઝર મુજબ નીચે ક્લિક કરો:

Chrome Logo Chrome માં ઉમેરો Firefox Logo Firefox માં ઉમેરો

🛠️ એક્સ્ટેન્શન કેવી રીતે ચાલુ કરવું? (Step-by-Step)

બટન પર ક્લિક કર્યા પછી આ મુજબ પ્રોસેસ કરો

Google Chrome માટે:

  • સ્ટેપ ૧: ઉપર આપેલા Chrome ના બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ ૨: નવું પેજ ખુલશે તેમાં જમણી બાજુ ભૂરા કલરના “Add to Chrome” બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ ૩: ઉપર એક નાનું બોક્સ આવશે, તેમાં “Add extension” પર ક્લિક કરો.
  • સ્ટેપ ૪: હવે બ્રાઉઝરમાં ઉપર ખૂણામાં 🧩 (પઝલ) ના આઇકન પર ક્લિક કરી આપડા eFPS Master ની સામે આપેલી 📌 (પીન) દબાવી દો.

Mozilla Firefox માટે:

  • સ્ટેપ ૧: ઉપર આપેલા Firefox ના બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ ૨: પેજ ખુલશે તેમાં ભૂરા કલરના “Add to Firefox” બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ ૩: ઉપર એક પરમિશન બોક્સ આવશે, તેમાં “Add” (ઉમેરો) પર ક્લિક કરો.
  • સ્ટેપ ૪: છેલ્લે “Allow this extension to run in Private Windows” વાળા બોક્સમાં ટીક કરી “Okay” બટન દબાવી દો.

🎉 બસ કામ પૂરું! હવે શું કરવાનું?

હવે સરકારી eFPS વેબસાઈટ ખોલો. ત્યાં તમને આપણું સિક્યોરિટી બોક્સ દેખાશે. તેમાં તમારો દુકાન નંબર નાખીને લોગીન કરો અને રોકેટ સ્પીડે બિલ બનાવો! 🚀

વધુ માહિતી માટે સંપર્ક કરો – અશ્વિન ઠાકોર Mo-9638104447

Fps Help, Tech Tags:eFPS Auto Clicker (Fast Billing), efps gujarat, fps help

Post navigation

Previous Post: 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો!
Next Post: રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર: તમારું નામ CBDC માં Onboard છે કે નહીં તે ઓનલાઇન કેવી રીતે જોવું?

Related Posts

  • 1001 error in mantra MFS110 Tech
  • દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી? Fps Help
  • Install Mantra driver and Rd service in Window 7 | Letest 2023 | Fps Help
  • દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું. Fps Help
  • Goverment Cancel 10 Lacks Reshan card Fps Help
  • ખાતામાં કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી Fps Help
eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech
  • ekyc for Fps holder Fps Help
  • પુરવઠા વિભાગ દ્વારા લાખો બંધ રેશનકાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા Fps Help
  • દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ Fps Help
  • 1001 error in mantra MFS110 Tech
  • AUTO SOFTWER FOR CARRY BAG Tech
  • એફ.પી.એસ એસોસિએશન દ્વારા વિસનગર સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ સમાચાર
  • PMGKAY extension 2023 સમાચાર

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme