Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • ઇ-શ્રમ કાર્ડ હશેતો મળશે ફ્રી અનાજ || કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય Stories
  • Protected: How to Install Auto Softwer in Google Chrome Fps Help
  • mantra timeout error | How To Solve | Fps Help
  • AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી Fps Help
  • બાજરીનુ વિતરણ આગામી 2 દિવસમાં પૂર્ણ કરવા અપાઈ સૂચના સમાચાર
  • FaceRD App error 9913 Fps Help
  • eFPS Credit Detail Fps Help
  • શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો Tech

Gujarat Farmer Registry

Posted on October 17, 2024December 1, 2024 By ASHVIN THAKOR No Comments on Gujarat Farmer Registry

Farmer Registry Gujarat

Farmer Registry Gujarat Site link VCE –https://gjfr.agristack.gov.in/

Farmer Registry Gujarat Site link SELF –https://gjfr.agristack.gov.in/farmer-registry-gj

Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect

Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect

ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે.

Farmer Registry has been started as an important initiative for the farmers in the state of Gujarat. Under this system, a unique farmer ID (Farmer ID) will be created for each farmer.

ખેડૂત જોગ સંદેશ ફાર્મર રજિસ્ટ્રી

ખેડૂત જોગ સંદેશ ફાર્મર રજિસ્ટ્રી

ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો  માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત ID,

ફાર્મર રજિસ્ટ્રી  કરવાનું નક્કી કરેલ છે

ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો

૧ પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના  (PMFBY)

૨ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ  (PM-KISHAN)

૩ કિસાન ક્રેડિટ કાર્ડ

૪ લઘુતમ ટેકાના ભાવ (MSP)

૫ નેશનલ અગ્રીકલ્ચર માર્કેટ  (e-NAM)

ઉપરોક્ત યોજનનાઓ લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે

ફાર્મર રજિસ્ટ્રી કરાવવા તા.15/10/2024 થી ગ્રામ્ય કક્ષાએ VCE,VLE અને તલાટીનો સંપર્ક કરી ખેડૂતોએ નોધણી કરવાની રહશે  

ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને જવું

(૧) આધારકાર્ડ

(૨) આધારકાર્ડ સાથે લિન્ક મોબાઇલ

(૩) સર્વે નંબર ( ૭/૧૨ અને ૮અ નકલ )

નોધ – જે ખેડૂતને ૨ હજાર નો હપ્તો મળતો હોય તે ખેડૂતે ૨૫ નવેમ્બર ૨૦૨૪ પેહલા કાર્ડ મેળવી લેવું,

        જો નોધણી થયેલી નહી હોય તો આગામી ડિસેમ્બર માં ૨ હજારનો હપ્તો મળશે નહીં

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

Farmer Registry Gujarat Site link VCE –https://gjfr.agristack.gov.in/

Farmer Registry Gujarat Site link SELF –https://gjfr.agristack.gov.in/farmer-registry-gj

Farmer Registry Gujarat Site link CSC VLE – farmer Id Digitalseva Connect

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

આધારકાર્ડ માં નંબર લિન્ક ના હોય તો નીચેના વિડિયો મુજબ ખેડૂત નોધણી કરી શકાશે.

Technical Masterji

આ પોસ્ટ પણ જુવો

  • How to Install AST300 Rd service and Driver
  • AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી
  • સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત
  • દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી?
  • Gujarat Farmer Registry

Tech Tags:farmer registration gujarat, Farmer Registry Gujarat, ખેડૂત નોધણી ગુજરાત, ફાર્મર રજિસ્ટ્રી

Post navigation

Previous Post: દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું
Next Post: દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી?

Related Posts

  • એપ્રિલ ૨૦૨૪ માં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર  જથ્થો Tech
  • AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી Fps Help
  • How To Install Mantra MFS110 Driver and Rd service Tech
  • eProfile-Ekyc form filling for Fps holder Fps Help
  • ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ Tech
  • ekyc for Fps holder Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

મંત્રા L1 110 નવું ડિવાઇસ 2699

ખરીદવા માટે અહી ક્લિક કરો

તા 30-04 2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

Subscribe Our YOUTUBE chanel for more Helpful Video

  • દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી? Fps Help
  • How to change Efps Password Tech
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ. Fps Help
  • Goverment New Rules for Fps Holder. Ration Card New Update Newsbeat
  • ઇ-શ્રમ કાર્ડ હશેતો મળશે ફ્રી અનાજ || કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય Stories
  • એફ.પી.એસ એસોસિએશન દ્વારા વિસનગર સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ સમાચાર
  • How to Make Ekyc For Ration card Fps Help
  • How to Install AST300 Rd service and Driver Fps Help

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2025 FPS HELP.

Powered by PressBook News WordPress theme