જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ
માહે જૂન-૨૦૨૪ માટે વ્યાજબી ભાવની દુકાનો માટે તા.૨૩/૦૫/૨૦૨૪થી નવી ચલણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે.
જેમાં તમામ દુકાનદારો જે-તે માસ માટે પોતાની જરૂરિયાત મુજબના જથ્થાનું ચલણ ભરી શકશે.
ચણા : જૂન-૨૦૨૪ માસમાં કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. લેખે ૧૦૦% ફાળવણી મુજબનું ચલણ જનરેટ કરવામાં આવેલ છે.