Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • મારી પેહલી પોસ્ટ Business
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech
  • Ayushman Card 2022/23 Photoshop Action File Free Download in one click Fps Help
  • Fps Location Detail All District in Gujarat Fps Help
  • દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી? Fps Help
  • AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી Fps Help
  • ખાતામાં કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી Fps Help
  • eFPS Credit Detail Fps Help

TDS Refund Form Filling For Fps Holder

Posted on April 17, 2023April 19, 2024 By ASHVIN THAKOR No Comments on TDS Refund Form Filling For Fps Holder
સુરક્ષિત અને ઝડપી સેવા સાથે TDS રિટર્ન ફાઇલિંગ
નાણાકીય વર્ષ ૨૦૨3/૨૦૨૪ ( ૧ એપ્રિલ ૨૦૨3 થી ૩૧ માર્ચ ૨૦૨૪ ) ના TDS રીફંડ ના ફોર્મ તા ૧૫ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી ભરાવવાનું ચાલુ થઇ જશે.
જે દુકાનદારોએ આજ સુધી TDS રીફંફ માટેના ફોર્મ ભરાવેલા નથી તેઓ વેહલીતકે સંપર્ક કરવો જથી કરી તેઓનું એકાઉન્ટ બનાવી માહિતી મેળવી શકાય

મારો સંપર્ક કેમ

FPS પરિવાર


  • 5000 થી વધારે ખુશાલ દુકાનદારો જોડાયેલા છે
  • હું પણ એક સસ્તા અનાજની દુકાનનો સંચાલક
  • દુકાનદારોના દરેક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન
9638104447

ટેકનીકલ મદદ

FPS HELP


  • YOUTUBE વિડિઓ દ્વારા વિગતવાર માહિતી
  • FPS HELP ( https://fpsgujarat.in/) વેબસાઈટ દ્વારા માહિતી
  • WHATSAPP ચેટ દ્વારા દુકાનદારના પ્રશ્નોનું સોલ્યુશન
9638104447

મારું લક્ષ્ય

TDS પરત અપાવવો


  • દરેક દુકાનદારની મેહનત ની કમાણીમાંથી જે TDS કાપી લેવામાં આવે છે એને પરત મેળવવો
  • TDS ફાઈલ કરવાનો ચાર્જ કપાયેલ TDS મુજબ અલગ અલગ
  • નાની દુકાન ધરાવનાર માટે ઓછી ફી
9638104447
TDS ના ફોર્મ ભરાવવા માટે સંપર્ક કરો

Ashvin Thakor 9638104447

દુકાનદારનો TDS કેટલો કપાય છે કાર્ડની સંખ્યા મુજબ

TDS નો હિસાબ કરવા જઈએ તો રેશનકાર્ડની સંખ્યા મુજબ આશરે નીચે પ્રમાણે કપાઈ છે.

  • ૧૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે -૪૦૦૦ રૂપિયા
  • ૧૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે -૬૦૦૦ રૂપિયા
  • ૨૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૦૦૦૦ રૂપિયા
  • ૨૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૧૦૦૦ રૂપિયા
  • ૩૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૩૫૦૦ રૂપિયા
  • ૪૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨0૦૦૦ રૂપિયા
  • ૫૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૭૦૦૦ રૂપિયા
  • ૬૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૮૦૦૦ રૂપિયા
  • ૭૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૩૫૦૦૦ રૂપિયા
  • ૮૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૪૦૦૦૦ રૂપિયા
  • ૯૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૫૦૦૦૦ રૂપિયા
  • ૧૦૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૫૮૦૦૦ રૂપિયા

TDS શું છે?

જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સ તરીકે કપાતી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો જેમ કે પગાર, કમીશન,કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે પર કાપવામાં આવે છે. કોઈપણ સંસ્થા (જે TDSના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તેમાંથી ૫ ટકા રકમ TDS તરીકે કાપે છે.

TDS ના પ્રકારો

  • પગાર
  • એલઆઈસી હેઠળ રાખવામાં આવેલી રકમ
  • બેંકનો વ્યાજ
  • ડિવિડન્ડ
  • બ્રોકરેજ અથવા કમિશન
  • કમિશન ચુકવણીઓ
  • સ્થાવર સંપત્તિ પર વળતર જે પ્રાપ્ત કરવામાં આવે છે
  • કોન્ટ્રેક્ચુઅલ ચુકવણીઓ
  • વીમા કમિશન
  • સિક્યોરિટીઝ પર વ્યાજ
  • સિક્યોરિટીઝ પર વ્યાજ સિવાય અન્ય વ્યાજ
  • ભાડાની ચુકવણી
  • વેતન જે કંપનીના નિયામકને ચૂકવવામાં આવે છે
  • સ્થાવર સંપત્તિ જે ટ્રાન્સફર કરવામાં આવી છે
  • ક્રોસવર્ડ પઝલ્સ, કાર્ડ્સ અથવા લૉટરી જેવી ગેમ્સમાંથી જીત્યા પુરસ્કારો

TDS રિટર્ન ફાઇલિંગના લાભો

TDS રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે જે નીચે દર્શાવેલ છે:

TDS કપાયેલી રકમ પરત મેળવવા:જો તમારો કોઈપણ સ્ત્રોત માંથી TDS કપાયો હોય તો તે કાપવામાં આવેલ TDS રિફંડ લઇ શકાય છે, પરંતુ જો તમે તમારો ટેક્સ ફાઇલ કરો તો જ.

લોન મેળવવી: જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે મોટા ભાગના બેંકર્સ તમને તમારા છેલ્લા કેટલાક વર્ષોના ટેક્સ રિટર્ન માટે પૂછશે. જો તમારી પાસે તે નથી, તો તમારા માટે બેંકો પાસેથી લોન મેળવવી મુશ્કેલ બનશે.

વિઝા મેળવવા: જો તમે વિદેશની મુલાકાત લેવાની યોજના ઘડી રહ્યા હો, તો તમારે છેલ્લા કેટલાક વર્ષોનું ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે

દંડ ટાળો: કોઈપણ સ્ત્રોત માંથી વાર્ષિક ૩ લાખની ઉપર જો તમારી આવક થતી હોય તો તમારે ફરજીયાત રીટન ફાઈલ કરાવું પડે છે.. જો એવું બહાર આવે છે કે તમે રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી હોવા છતાં તમે તમારા રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા છો, તો તમને ૫૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને કલમ ૨૩૪A હેઠળ વ્યાજની ચુકવણીનો સામનો કરવો પડી શકે છે.

તો મિત્રો આજે જ પોતાનો TDS રીફંડ મેળવવા 9638104447 પર સંપર્ક કરો.

Fps Help Tags:fps help, ITR filling, tds refund

Post navigation

Previous Post: ૩૦૦થી ઓછા રેશનકાર્ડ ધરાવતી સસ્તા અનાજની દુકાનો થશે બંધ ?
Next Post: Tds Refund Form Filing Started

Related Posts

  • efps pasword change
    Efps Gujarat How To Change Password Fps Help
  • પુરવઠા વિભાગ દ્વારા લાખો બંધ રેશનકાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા Fps Help
  • 2023 मे फ्री मे राशन नहीं मिलेगा। राशनकार्ड धारको के लिए नया अपडेट Fps Help
  • Link Pancard With Aadhaarcard || आधार नंबर को पैन कार्ड से कैसे लिंक करें || Fps Help
  • ekyc for Fps holder Fps Help
  • દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

મંત્રા L1 110 નવું ડિવાઇસ 2699

ખરીદવા માટે અહી ક્લિક કરો

તા 30-04 2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

Subscribe Our YOUTUBE chanel for more Helpful Video

  • Efps Gujarat How to Verify Mobile Number Fps Help
  • UIDAI જૂના L0 ફિંગરપ્રિન્ટ ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો કર્યો Tech
  • ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ Tech
  • Rejected By DSO eProfile fps Holder Tech
  • How to change Efps Password Tech
  • Tds Refund Form Filing Started Tech
  • Ration card All Aplication Form Downlod For free Fps Help
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2025 FPS HELP.

Powered by PressBook News WordPress theme