ખોટા પાનકાર્ડ અને અંગ્રેજીમાં પાનકાર્ડના નામ માં ફેરફાર છે એવા દુકાનદારોની યાદી -કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી

દુકાન સાથે ખોટા પાનકાર્ડ લિન્ક છે એવા દુકાનદારોની યાદી
દુકાન સાથે ખોટા પાનકાર્ડ લિન્ક છે એવા દુકાનદારોની યાદી
અંગ્રેજી માં પાનકાર્ડમાં નામ માં ફેરફાર આવે છે એવા દુકાનદારોની યાદી
FPS-TDS-name-not-found-in-English-Font-Dec-23પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નથી એવા દુકાનદારોની યાદી
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નથી એવા દુકાનદારોની યાદીમાં જો તમારું નામ હોય તો તરત જ લિન્ક કરવી લેવું ,અને જો તમે પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરાવી દીધું હોય તો બે થી ત્રણ મહિના ની રાહ જોવી. ત્રણ મહિના સુધી ટીડીએસ 20 ટકા કપાશે ત્યારબાદ અપડેટ થયા બાદ રેગ્યુલર 5 ટકા કપાશે .