જૂના L0 ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

-સસ્તા અનાજની દુકાનમા હજુ 3 મહિના 30 સપ્ટેમ્બર 2024 સુધી જૂના મંત્રા ડિવાઇસ ચાલશે
-હજુ 30 સપ્ટેમ્બર 2024 સુધી L0 ડિવાઇસ કામ કરશે
– UIDAI દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
-અમુક L0 ડિવાઇસ 30 જૂન સુધી જ ચાલુ રહશે જે નોટિફિકેશન માં માહિતી આપી છે
L0 અને L1 ડિવાઇસ વચ્ચે નો તફાવત
UIDAI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન
UIDAI દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે હજુ જે જુના L0 ડિવાઇસ છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે પરંતુ 30 સપ્ટેમ્બર બાદ આ ડિવાઇસ સદંતર કામ કરતાં બંધ થઈ જશે,
આ લીક દ્વારા તમે સારો ડિવાઇસ Amazon પરથી ઓનલાઇન માંગવી શકો છો,
આ પોસ્ટ પણ વાંચો