સોફ્ટવેર ડાઉનલોડ લીંક
નમસ્કાર મિત્રો ઘણા સમયથી જોઈએ છે કે efps એપ્લીકેશન છેલા દિવસોમાં ઘણી ધીમી થઇ જાય છે સર્વરપણ ઘણું ધીમું થઇ જાય ચ અને એક કુપન કાઢવામાં ૫ થી ૧૦ મિનીટ પણ થઇ જાય છે.

મિત્રો ડાઉનલોડ લીક સર્વર ના કારણે કામ ન પણ કરી સકે તો અલગ અલગ લીક આપી છે તો એક ચાલુ ના હોય તો બીજી લીક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય.

…………………………………………………………..
તો આજે અહીંથી સોફટવેર ડાઉનલોડ કરી શકશો જેના વડે તમે એક ક્લિક માં જ છેલ્લે સુધી પોહચી જવાશે જેથી તમારા સમયની બચત થશે અને ૫ થી ૧૦ સેકંડ માં જ તમ ગ્રાહકના આધાર પ્રમાણીકરણ વડે સરળતાથી કુપન કાઢી શકશો.
મિત્રો આ સોફ્ટવેર પર ક્લિક કરશો એટલે કોઈપણ બટન પર ક્લિક કરવાનું થતું નથી જેથી ઓછા સમયમાં વધુ ગ્રાહકોની કુપન કાઢી શકાશે.
…………………………………………………………..

.…………………………………………………………..
મિત્રો ડાઉનલોડ લીક સર્વર ના કારણે કામ ન પણ કરી સકે તો અલગ અલગ લીક આપી છે તો એક ચાલુ ના હોય તો બીજી લીક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય.

.…………………………………………………………..

…………………………………………………………..
મિત્રો ડાઉનલોડ લીક સર્વર ના કારણે કામ ન પણ કરી સકે તો અલગ અલગ લીક આપી છે તો એક ચાલુ ના હોય તો બીજી લીક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય.

અહી તમને નીચે આ સોફ્ટવેર ની ડાઉનલોડ લીંક આપી ચ જેને downlod ડાઉનલોડ કરી તમે વાપરી શકશો.
ઇન્ટરનેટ એક્સપ્લોરર માં Rd service ના બતાવે તો નીચે મુજબ સેટિંગ કરવું

સોફ્ટવેર કેવી રીતે વાપરવું એની માહિતી તમને video માં મળી જશે.
softwer auto
link che downlod kari lo