અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી Posted on May 28, 2024September 23, 2024 By ASHVIN THAKOR No Comments on અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી બાકી ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવીઆજના વીડિયોમાં આપને માહિતી લઈશું કે જે ગ્રાહકો અનાજ ના લઈ ગયા હોય એ ગ્રાહકોનું લીસ્ટ કેવી રીતે કાઢવું, મિત્રો હાલ નવા પરિપત્ર મુજબ જે દુકાનદાર દ્વારા 97% વિતરણ થયેલું હોય એવા જ દુકાનદાને મિનિમમ કમિશનની રકમ એટલે કે 20,000 રૂપિયા મળવા પાત્ર થશે,અને જે દુકાનદાર 97% વિતરણ નહીં કરે એમને કમિશનની રકમ 150 છે એ જે કમિશન હોય એ મુજબ જ આપવાની થતી હોય છે એટલે કે એમને જે 20,000 કમિશન છે એ મળવા પાત્ર રહેશે નહીં,મિત્રો આજની પોસ્ટમાં આપણે માહિતી લઈશું કે જે ગ્રાહકો અનાજ ના લઈ ગયા હોય એવા ગ્રાહકોની યાદી આપણે ઓનલાઇન કેવી રીતે કાઢી શકીએ તે પણ કોમ્પ્યુટર ની મદદથી,GREGISTER ડાઉનલોડપહેલા તો આપણે આઇપીડીએસ ની સાઇડ ઉપર લોગીન કરી અને જી રજીસ્ટર ડાઉનલોડ કરી લેવાનું છેSale Register ડાઉનલોડત્યારબાદ EFps સાઇટ પર લૉગિન કરી લેવાનું છે અને જે ગ્રાહકો અનાજ લઈ ગયા હોય એવા ગ્રાહકોનો રિપોર્ટ કાઢી લેવાનો છે Condition Formating કરવું ત્યારબાદ greister અને sale રજીસ્ટરનું Condition Formating માં જઈને Dublicate value સોધવાની છે જે તમામ માહિતી નીચે આપેલા વિડિયો માં મળી રહશે .વિડિયો દ્વારા માહિતી YOUTUBE VIDEOMore Post ReletedMFS110 Windows RD Service 1.4.0 DownlodHow to Install AST300 Rd service and DriverAST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવીસ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબતદુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી? Tech