Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • eFPS Auto Clicker (Fast Billing) Fps Help
  • Protected: How to Install Auto Softwer in Google Chrome Fps Help
  • બાજરીનુ વિતરણ આગામી 2 દિવસમાં પૂર્ણ કરવા અપાઈ સૂચના સમાચાર
  • ONLINE STOCK PATRAK FOR FPS HOLDER Fps Help
  • Rejected By DSO eProfile fps Holder Tech
  • Efps Gujarat How to Verify Mobile Number Fps Help
  • efps help દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રીન્યુ કેવી રીત કરવું. Fps Help
  • રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર: તમારું નામ CBDC માં Onboard છે કે નહીં તે ઓનલાઇન કેવી રીતે જોવું? Tech

કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર

Posted on November 3, 2022November 5, 2022 By ASHVIN THAKOR No Comments on કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર

કોરોનાના સમયમાં પણ પોતાના જીવનની પરવાહ કર્યાં વગર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડધારકોને અનાજ નું વિતરણ કર્યું હતું..

કોરોનામાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જો સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા દુકાનદાર,તોલાત,કોમ્પુટર ઓપરેટર કે સાથે કામ કરતા કોઈ પણ નું કોરોનામાં મૃત્યુ થાય તો સરકાર દ્વારા ૨૫ લાખ ની સહાય તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવશે.અને ઘણા દુકાનધારકો અને તોલત નું કોરોનામાં મૃત્યુ થયું હતું. પરતું હાલ સુધી નજીવા દુકાનદાર બે થી ત્રણ દુકાનદારને જ સહાય મળ્યા છેબાકી ના દુકાનદારોન હજુ ૨૫ લાખ ની સહાય મળી નથી.

હાલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએસન દ્વારા ઓક્ટોબર મહિનામાં વિવિધ માંગણીઓ ને લઈને દુકાનદારો દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હડતાલ પાડવામાં આવી હતી.

દિવાળીનો મહિનો હોવાથી સરકાર દ્વારા દુકાનદારોની માંગણીઓ સંતોષકારક જવાબ મળતા દુકાનદારોએ તેમની હડતાલ સમેટી હતી.

અહિયાં તમે નીચે જે ફોટા છે તમાં જોઈ શકો છો કે કેટલા દુકાનદારને સહાય મંજુર કરવામાં આવી છે.

Newsbeat, સમાચાર Tags:૨૫ લાખ સહાય, FPS, ગુજરાત સમાચાર

Post navigation

Previous Post: મારી પેહલી પોસ્ટ
Next Post: દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું

Related Posts

  • ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ Tech
  • ઓગસ્ટ 2024 તેહવારમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, Know Your Entitlement #Ration_Card Fps Help
  • રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ,NFSA રેશનકાર્ડ બનાવવા નિર્દેશ આપ્યા Fps Help
  • એફ.પી.એસ એસોસિએશન દ્વારા વિસનગર સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ સમાચાર
  • Goverment Cancel 10 Lacks Reshan card Fps Help
  • સપ્ટેમ્બર 2023 થી અનાજ વિતરણ બંધ, સપ્ટેમ્બર માહિનામાં 17000 રેશન ડીલરો માલ નહીં ઉતારે. Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • 1001 error in mantra MFS110 Tech
  • ગુજરાત સરકારનો નવો નિર્ણય ,ફ્રી માં થશે રેશનકાર્ડની Ekyc,ગામમાં જ થશે Ekyc Tech
  • દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું. Fps Help
  • તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી. Fps Help
  • રેશનકાર્ડ ધારકો માટે ખુશખબર: તમારું નામ CBDC માં Onboard છે કે નહીં તે ઓનલાઇન કેવી રીતે જોવું? Tech
  • Efps Gujarat How to Verify Mobile Number Fps Help
  • એપ્રિલ ૨૦૨૪ માં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર  જથ્થો Tech
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme