Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • પુરવઠા વિભાગ દ્વારા લાખો બંધ રેશનકાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા Fps Help
  • તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી. Fps Help
  • મારી પેહલી પોસ્ટ Business
  • Tds Refund Form Filing Started Tech
  • How To Install Mantra MFS110 Driver and Rd service Tech
  • દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help
  • દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું. Fps Help
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech

Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024

Posted on September 3, 2024September 3, 2024 By ASHVIN THAKOR No Comments on Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024

Gujarat BPL List 2024 

આજકાલ ઓનલાઈન સેવાઓ વધતી જાય છે જેમાં ઓનલાઈન રેશનકાર્ડ અપડેટની સેવાઓ હોય કે જન્મનું પ્રમાણ ડાઉનલોડ કરવાનું હોય. આવી તમામ સેવાઓ Online થઈ ગઈ છે. પરંતુ આજે આપણ રેશનકાર્ડની સેવા વિશે વાત કરીશું. રેશનકાર્ડમાં બે પ્રકાર હોય છે APL card અને બીજું BPL Card આજે આપણે બીપીએલ કાર્ડ માટે બીપીએલ નંબર અને સ્કોર કેટલો છે તે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો એની માહિતી જોઈશું,।

Gujarat BPL List 2024 

ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ યાદી બનાવવામાં આવે છે. ગુજરાત રાજયની BPL યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્ય વાઈઝ બહાર પાડવામાં આવે છે. ઘણા લોકો તેમનું GUJARAT BPL LIST 2024 માં નામ છે કે નહિ? તે ઓનલાઈન ચેક કરવા માંગતા હોય છે.

  BPL લીસ્ટ માં નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો Gujarat BPL List નામ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું  ? તેની માહિતી મેળવીએ. ગુજરાત સંબંધિત વિભાગ દ્વારા દ્વારા જાહેર કરાયેલા રેશન કાર્ડના અધિકૃત પોર્ટલ આ માહિતી ચેક કરીશું.

યોજનાનું નામGujarat BPL List 2024 ઓનલાઈન ડાઉનલોડ
હેતુરાજ્યના નાગરિકો બીપીએલ સ્કોર અને અન્ય વિગતો ઓનલાઈન ચેક કરી શકે તે હેતુ છે.
વર્ષ2024/2025
બીપીએલ સ્કોર જોવા માટેની વેબસાઇટGujarat BPL List 2024
ઓફિસીયલ વેબસાઈટhttps://ses2002.guj.nic.in/index
રેશનકાર્ડ માટેની વેબસાઇટડિજીટલ ગુજરાત પોર્ટલ
બી.પી.એલ. ની યાદી 2024 PDFhttps://fpsgujarat.in/
Gujarat BPL List 2024

BPL રેશનકાર્ડ માટેની પાત્રતા

ગુજરાત રેશન કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનવા માટે, તમારે નીચેના સરળ પાત્રતા માપદંડોનું પાલન કરવું આવશ્યક છે: –

  • અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી અને કાનૂની નિવાસી હોવો જોઈએ.
  • અરજદાર પાસે સક્રિય રેશનકાર્ડ ન હોવું જોઈએ
  • જો અરજદાર તેના જૂના રેશનકાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તો તે નવા રેશનકાર્ડ માટે પાત્રતા ધરાવે છે.
  • નવદંપતીઓ પણ રેશનકાર્ડ માટે પાત્ર છે.
  • BPL Ration Card માટે જરૂરી દસ્તાવેજો
  •  બીપીએલ રેશનકાર્ડ માટે કેટલાક ડૉક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
  • ચૂંટણી કાર્ડની નકલ
  • પાનકાર્ડની નકલ
  • ડ્રાઇવીંંગ લાઈસન્‍સ
  • પાસપોર્ટની નકલ
  • નાગરિકના ફોટા સાથે કોઈપણ સરકારી દસ્તાવેજ
  • માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈ.ડી પ્રૂફ
  • આધાર કાર્ડ (ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના કિસ્સામાં)

બીપીએલ કાર્ડ હેઠળ મળવાપાત્ર લાભ

  • જે લોકોનું નામ બીપીએલ યાદીમાં હોય તેમને સરકાર ની સરકારી યોજનાઓનો લાભ મળે છે.
  • દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઈટ દ્વારા BPL List માં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
  • સરકારશ્રી આટીઆઈ અંતર્ગત આપવામાં આવતા એડમીશનમાં પણ નિયત બીપીએલ સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
  • ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમાં વધારાની મદદ મળશે.
  • બાળકોને શિષ્યવૃતિની સાથે સ્વ-રોજગાર પણ મેળવી શકે છે.
  • BPL યાદીમાં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે  કે, ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસીડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે.
  • બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
  • ખેડૂત  BPL Card ધારકને વિવિધ સરકારી યોજનાઓમાં  મળે છે.
Fps Help Tags:બીપીએલ લિસ્ટ, રેશનકાર્ડ નવું લિસ્ટ

Post navigation

Previous Post: રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit |
Next Post: Difference Amount of Minimum Commission of Rs. 20,000

Related Posts

  • How to Downlod Mantra Driver and Rd Service Fps Help
  • E-shram card one Click Action downlod Fps Help
  • how to Reduse PDF size Fps Help
  • તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી. Fps Help
  • ૩૦૦થી ઓછા રેશનકાર્ડ ધરાવતી સસ્તા અનાજની દુકાનો થશે બંધ ? Fps Help
  • ekyc for Fps holder Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • eProfile-Ekyc form filling for Fps holder Fps Help
  • eFPS Credit Detail Fps Help
  • PMGKAY extension 2023 સમાચાર
  • રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં નહી મળે અનાજ, સસ્તા અનાજના દુકાનદારોએ કેમ લીધો આવો નિર્ણય? Fps Help
  • NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી Tech
  • Downlod Mantra mfs 100 Driver & Rd Service Full Installation Step By Step Tech
  • ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ Tech
  • mantra timeout error | How To Solve | Fps Help

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme