દુકાનદારે પોતાનો મોબાઇલ વેરીફાઈ કેવી રીતે કરવો.
નમસ્કાર મિત્રો એન આઈ સી ( NIC ) દ્વારા એક મેસેજ મુકવામાં આવ્યો છે કે હવેથી દરેક દુકાનદારોએ પોતાનો મોબાઇલ નંબર વેરીફાઈ કરવાનો રેહશે. જો તેઓ નંબર વેરીફાઈ નહિ કરે તો આવનાર સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ ક તેમની લોગીન આઈ ડી બંધ કરી દવામાં આવશે ત્યારબાદ તેઓ કુપન કાઢી સાક્ષ નહિ અને ચલન પણ જનરેટ કરી શકશે નહિ.
આપણે માહિતી લઈશું કે કેવી રીતે સરળતાથી ઓનલાઈન દુકાનદાર પોતાનો મોબાઇલ નંબર વેરીફાઈ કરી શકશે.
મોબાઇલ વેરીફાય કરવાની રીત
સ્ટેપ 1
સ્ટેપ 1
મિત્રો તમારે https://efpsgujarat.in/ સાઈટ ખોલી લેવાની છે તેમાં login પર ક્લિક કરી ipds login પર ક્લિક કરી લેવાનું છે જે પ્રમાણે નીચેના ચિત્ર માં દેખાય છે.

સ્ટેપ 2
સ્ટેપ 2
હવે તમેં આ સાઈટ પર આવી જશો ત્યાં તમે તમારી આઈ ડી ,પાસવર્ડ અને કેપચા ભરી change/verify mobile number/email પર ક્લિક કરો

સ્ટેપ ૩
સ્ટેપ ૩
હવે તમારે જે નંબર બદલવો હોય અથવા તો વેરીફાઈ કરવો હોય ઈ નંબર નાખવો અને ઈ મેલ આઈ ડી નાખી કેપ્ચા નાખ્યા બાદ submit બટન પર ક્લિક કરો.

સ્ટેપ 4
સ્ટેપ 4
હવે તમારા મોબાઇલ પર OTP આવી હશે એ OTP નાખી sabmit બટન પર ક્લિક કરી દો..

સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને કઈ આ રીતે મેસેજ આવશે જે નીચેના ચિત્ર માં બતાવ્યો છે તો તમરુ કામ હવે પૂરું થઇ ગયું છે. તમારો મોબાઇલ વેરીફાઈ થઇ ગયો છે. હવે થી તમને કોઈ પણ પ્રોબ્લેમ આવી નહિ શકે.

નંબર બીજો હશે તો NUMBER NOT MATCHED નો મેસેજ આવશે
જો મિત્રો તમારો નંબર બદલાવો હશે તો નીચ મુજબ નો મેસેજ આવશે એમાં તમારે downlod Request Application પર ક્લિક કરી ફોર્મ સેવ કરી લેવાનું છે અને એની પ્રિન્ટ કાઢી જીલ્લા NIC માં મોકલી આપવાની છે. ત્યારબાદ તમારો નવો નંબર લીક થઇ જશે.

FAQ for EFPS
મિત્રો આશા રાખું છે કે આ પોસ્ટ ગમી હશે ગમી હોય તો પોસ્ટ ને વધુ માં વધુ દુકાનદારો ને શેર કરો દેજો જેથી એમની હેલ્પ થઇ જાય.