Err:-1001 (Your RD Subscription is Expired please contect SERVICO)
Your RD Subscription is Expired please contect SERVICO
1001 error in mantra MFS100 HOW TO SOLVE
જો તમારા મંત્રા ડિવાઇસ ની આરડી સર્વિસનું રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો તમે અહીથી ઓનલાઈન રિચાર્જ કરવી શકો છો
Mantra MFS100 રિચાર્જ કરવા માટે નીચેના QR code ને સ્કૅન કરો અને પેમેન્ટ કરો.
પેમેન્ટ કર્યા બાદ નીચે આપેલું ફોર્મ ભરીને સબમિટ કરી દો.
Mantra MFS100 ડિવાઇસ નો સિરિયલ નંબર નીચે મુજબ ડિવાઇસ ની પાછળના સ્ટિકર પર લખેલો હશે
♦️ પેમેન્ટ કર્યા બાદ આ ફોર્મ ભરવું જે નબરં પરથી પેમેન્ટ કર્યું હોય એ નબર અહી મોબાઇલ નંબર ના ખાનામાં લખવો
♦️ RD Subscription Success till Date 30th September 2024
પેમેન્ટ થયા બાદ થોડા સમયમાં તમારા ડિવાઈસમા રિચાર્જ કરી દેવામાં આવશે.
વધુ માહિતી માટે અશ્વિન ઠાકોર – 96381044447 પર સંપર્ક કરવો