લાઈટબીલ કેવી રીતે ડાઉનલોડ કરવુ.
નમસ્કાર મિત્રો આજની પોસ્ટ માં આપણે માહિતી લઈશું કે ઓનલાઈન લાઈટ બીલ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ.

લાઈટબીલ ડાઉનલોડ કરવાની રીત
લાઈટ બીલ ડાઉનલોડકરવો માટે સોથી પેહલા https://www.dgvcl.com/ પર ક્લિક કરવું.
ક્લિક કરશો એટલે dgvcl ની ઓફીસીઅલસાઈટ ખુલી જશે.

DGVCL ની સાઈટ ખુલી જાય એટલે જમણી સાઈટ તમને કોર્નર માં CONSUMER CORNER નો એક BOX મળી જશે જે નીચે મુજબ ના ફોટામાં તમે જોઈ શકો છો.હવે અહી છેલ્લે થી બીજો ઓપ્સન VIEW LETEST BILL DETAIL પર ક્લિક કરો.

એના ઉપર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ખુલી જશે જે નીચ મુજબ ફોટો માં તમે જોઈ શકો છો
અહી તમે તમારો ગ્રાહક નબર નાખો અને નીચે જે કેપ્ચા આપ્યા છે એનાખી SEARCH બટન પર ક્લિક કરો

SEARCH બટન પર ક્લિક કરશો એટલે નવી વિન્ડો ઓપન થશે જેમાં નીચે ફોટા મુજબ તમેં જોઈ શકો છો.
આમાં તમને તમારા બીલ ની માહિતી મળી જશે કેટલું બીલ ભરવાનું બાકી છે કે બાકી નથી, ભરવાનું બાકી હોય તો અહી બાજુમાં આપેલા QR કોડ ને સ્કેન કરીને તમારા લાઈટ બીલ નું પેમેન્ટ ઓનલાઈન કરી શકો છો.
હવે જો તમ્રે લાઈટ બીલ ડાઉનલોડકરવું હોય તો CLIK HEAR T O VIEW BILL પર ક્લિક કરવાનું છે જેથી બીજું પેજ ખુલી જશે.

મિત્રો અહી તમને તમારું આખું બીલ ખુલી જશે આ બીલ તમે આહી આખું જોઈ શકો છો. ડાઉનલોડકરી સકતા નથી જો તમેં આ પ્રોસેસ મોબાઇલ માં કરી છે તો બીલ નો સ્ક્રીન શોટ લઇ લો અન પછી એની પ્રિન્ટ લઇ શકો છો..