Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • efps pasword change
    Efps Gujarat How To Change Password Fps Help
  • Goverment New Rules for Fps Holder. Ration Card New Update Newsbeat
  • રેશનકાર્ડ ધારકોને સરકારની દિવાળી ભેટ ! વધારાનું તેલ અને ખાંડ કરાશે વિતરણ Fps Help
  • Protected: How to Install Auto Softwer in Google Chrome Fps Help
  • દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ Fps Help
  • રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit | Newsbeat
  • How to Downlod Mantra Driver and Rd Service Fps Help
  • UIDAI જૂના L0 ફિંગરપ્રિન્ટ ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો કર્યો Tech

વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ

Posted on May 26, 2024June 1, 2024 By ASHVIN THAKOR No Comments on વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ

જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ

માહે જૂન-૨૦૨૪ માટે વ્યાજબી ભાવની દુકાનો માટે તા.૨૩/૦૫/૨૦૨૪થી નવી ચલણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે.

જેમાં તમામ દુકાનદારો જે-તે માસ માટે પોતાની જરૂરિયાત મુજબના જથ્થાનું ચલણ ભરી શકશે.

દુકાનદારને દુકાનની પરમીટના ઓછામાં ઓછા ૫૦% અને વધુમાં વધુ ૧૦૦% પ્રમાણે ચલણ ભરવાનો વિકલ્પ આપવામાં આવેલ છે. તમામ જણસીઓ માટે માત્ર એક જ ચલણ ભરવાનું રહેશે. તથા એક માસમાં માત્ર એક જ ચલણ ભરી શકાશે.

ખાંડ: રાજ્યમાં ઘણાં દુકાનદારો પાસે ખાંડનો જથ્થો બચત રહેતો હોય, તેના નિરાકરણ માટે જૂન-૨૦૨૪ માસ માટે ખાંડ ની ૯૦% ફાળવણી કરવામાં આવેલ છે.

ચણા : જૂન-૨૦૨૪ માસમાં કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. લેખે ૧૦૦% ફાળવણી મુજબનું ચલણ જનરેટ કરવામાં આવેલ છે.

તુવેરદાળ: ચાલુ માસ જૂન-૨૦૨૪ માટે તુવેરદાળની ફાળવણી કરવામાં આવેલ નથી . દુકાનદાર પાસે ઉપલબ્ધ જથ્થાનું વિતરણ કરી શકાશે.

મીઠું: ચાલુ માસ જૂન-૨૦૨૪ માટે ડબલ ફોર્ટીફાઇડ મીઠાની ફાળવણી કરવામાં આવેલ નથી દુકાનદાર પાસે ઉપલબ્ધ જથ્થાનું વિતરણ કરી શકાશે.

આ ઉપરાંત, PDS, MDM અને ICDS યોજનાના અનાજ અને અન્ય જણસીઓનું કમિશન દુકાન સંચાલકોના વેરીફાઈડ અને લીંક કરેલ બેન્ક એકાઉન્ટમાં સીધું જમા થશે તથા સહકારી મંડળીની વાજબી ભાવની દુકાન તથા આદિજાતિ વિસ્તારની સહકારી મંડળીની વાજબી ભાવની દુકાનને વધારાનું કમિશન ઉક્ત જણસીઓ પર ચૂકવવાપાત્ર નથી, માત્ર અનાજ પર મળવાપાત્ર છે.

વિડિયો દ્વારા માહિતી મેળવો

ફુલ વિડિયો
jun chalan Generate

નીચે આપેલ પોસ્ટ પણ જુઓ

  • eFPS Auto Clicker (Fast Billing)
  • 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો!
  • Mantra MFS110 L1 Recharge
  • MFS110 Windows RD Service 1.4.1 Downlod
  • How to Install AST300 Rd service and Driver
Tech Tags:chalan new update, jun new update

Post navigation

Previous Post: Rejected By DSO eProfile fps Holder
Next Post: ગુજરાત સરકારનો નવો નિર્ણય ,ફ્રી માં થશે રેશનકાર્ડની Ekyc,ગામમાં જ થશે Ekyc

Related Posts

  • શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો Tech
  • દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ Fps Help
  • MFS110 Windows RD Service 1.4.1 Downlod Tech
  • How to Install AST300 Rd service and Driver Fps Help
  • AST300 ડિવાઇસથી મોબાઇલ વડે કૂપન કેવી રીતે કાઢવી Fps Help
  • ONLINE STOCK PATRAK FOR FPS HOLDER Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS Master Dashboard

હવે દરેક કામ એક ચુટકી માં!

હવે કૂપન કાઢો ફટાફટ!બાકી રેશનકાર્ડ ધારકોની યાદી,વિતરણની ટકાવારી,સેલ રજીસ્ટર,સ્ટોક પત્રક વગેરે એક જ ડેશબોર્ડ માં ].

💬 WhatsApp: 9638104447
⚡

સુપર ફાસ્ટ સ્પીડ

મેન્યુઅલ ક્લિક કરવાની ઝંઝટ ખતમ. આ બોટ જાતે જ બટન પર ઓટો ક્લિક કરશે અને તમારો સમય બચાવશે.

🔒

100% સુરક્ષિત (VIP Lock)

પ્રોફેશનલ પાસવર્ડ સિસ્ટમ અને સિક્યુરિટી સાથે.

🌐

Chrome & Firefox સપોર્ટ

આ નવું સોફ્ટવેર ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ બન્ને બ્રાઉઝરમાં સ્મૂથ કામ કરે છે.

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

Affordable & Best Service

નોંધ: ડેશબોર્ડ લોગીન ખરીદવા અને ડેમો માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • eFPS Credit Detail Fps Help
  • mantra timeout error | How To Solve | Fps Help
  • Ayushman Card 2022/23 Photoshop Action File Free Download in one click Fps Help
  • રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજના ભાવની પત્રિકા મોકલશે Fps Help
  • સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત Tech
  • efps pasword change
    Efps Gujarat How To Change Password Fps Help
  • How To Install Mantra MFS110 Driver and Rd service Tech
  • 1001 error in mantra MFS110 Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme

🌟 દુકાનદારો માટે ખુશીના સમાચાર! 🌟

✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન (ક્લિક કરો) 🔗

💰 તમારું કપાયેલું TDS હવે પરત મેળવો – માત્ર ₹699 માં! 💰

✅ TDS રિફંડ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે – વર્ષ 2025-26 (AY 2026-27) માં કપાયેલો TDS પરત મેળવો.

📌 વર્ષ 2020 થી દર મહિને દુકાનદારના કમિશનમાંથી TDS કપાઈ રહ્યો છે.
📌 આ TDS દુકાનદારના પાનકાર્ડમાં જમા થાય છે.
📌 તમે માર્ચ મહિના પછી નિયત સમયમાં ઓનલાઈન ITR ફાઇલ કરીને તમારા બેંક ખાતામાં આ રકમ પરત મેળવી શકો છો!

❗ ઘણા દુકાનદારોએ હજુ સુધી 6 વર્ષનું બાકી રહેલું TDS રિફંડ લીધુ નથી ❗

🤝 જો તમારે પણ આ 6 વર્ષની પૂરેપુરી રકમ પરત લેવી હોય, તો આજે જ સંપર્ક કરો:

📞 અશ્વિન ઠાકોર
📱 9638104447

✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન (ક્લિક કરો) 🔗

👉 નોંધણી કર્યા બાદ અમે તમારું છેલ્લા 6 વર્ષનું TDS બાકી હશે તો TDS ચેક કરીને રિફંડ મેળવી આપવામાં આવશે અને એનો ચાર્ઝ અલગ રેહશે

💸 ફક્ત ₹699 માં – આજે જ રજીસ્ટર કરો!