FaceRD App error 9913 આ એરોર કેવી રીતે હટાવવી.
નમસ્કાર મિત્રો જ્યારથી AadhaarFaceRD App અપડેટ થઈ છે ત્યારથી જ્યારે પણ કોઈ સભ્યનું ekyc કરવાનું થાય ત્યારે FaceRD App error 9913 ની એરોર આવી જતી હોય છે જેથી ekyc ની પ્રક્રિયા થતી નથી
આજે હું તમને આ એરર દૂર કરવા માટે નું એક ઉપાઈ લઈ ને આવ્યો છું જેનાથી તમને આ એરર આવશે નહીં .
વધુ માહિતી માટે whatsapp ગ્રૂપ માં જોઇન થાવ
AadharFaceRd App ની નવી લિન્ક
-AadharFaceRd App ની નવી લિન્ક
અહી તમને AadharFaceRd App ની લિન્ક મળી જસે તમારે જૂની AadharFaceRd App તમારા મોબાઇલ માથી અન ઇન્સ્ટોલ ( કાઢી ) નાખવાની છે અને નીચે ની લિન્ક પરથી નવી AadharFaceRd App ડાઉનલોડ કરી ને તમારા મોબાઇલ માં ઇન્સ્ટોલ કરી લેવાની છે . મિત્રો આ એપ તમારે અપડેટ કરવાની નથી જ્યારે અપડેટ પૂછે તો may be Letter પર ક્લિક કરવાનું છે
AadhaarFaceRD app By Technical Masterji