સુરક્ષિત અને ઝડપી સેવા સાથે TDS રિટર્ન ફાઇલિંગ
નાણાકીય વર્ષ ૨૦૨3/૨૦૨૪ ( ૧ એપ્રિલ ૨૦૨3 થી ૩૧ માર્ચ ૨૦૨૪ ) ના TDS રીફંડ ના ફોર્મ તા ૧૫ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી ભરાવવાનું ચાલુ થઇ જશે.
જે દુકાનદારોએ આજ સુધી TDS રીફંફ માટેના ફોર્મ ભરાવેલા નથી તેઓ વેહલીતકે સંપર્ક કરવો જથી કરી તેઓનું એકાઉન્ટ બનાવી માહિતી મેળવી શકાય
મારો સંપર્ક કેમ
FPS પરિવાર
- 5000 થી વધારે ખુશાલ દુકાનદારો જોડાયેલા છે
- હું પણ એક સસ્તા અનાજની દુકાનનો સંચાલક
- દુકાનદારોના દરેક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન
ટેકનીકલ મદદ
FPS HELP
- YOUTUBE વિડિઓ દ્વારા વિગતવાર માહિતી
- FPS HELP ( https://fpsgujarat.in/) વેબસાઈટ દ્વારા માહિતી
- WHATSAPP ચેટ દ્વારા દુકાનદારના પ્રશ્નોનું સોલ્યુશન
મારું લક્ષ્ય
TDS પરત અપાવવો
- દરેક દુકાનદારની મેહનત ની કમાણીમાંથી જે TDS કાપી લેવામાં આવે છે એને પરત મેળવવો
- TDS ફાઈલ કરવાનો ચાર્જ કપાયેલ TDS મુજબ અલગ અલગ
- નાની દુકાન ધરાવનાર માટે ઓછી ફી
Ashvin Thakor 9638104447
દુકાનદારનો TDS કેટલો કપાય છે કાર્ડની સંખ્યા મુજબ
TDS નો હિસાબ કરવા જઈએ તો રેશનકાર્ડની સંખ્યા મુજબ આશરે નીચે પ્રમાણે કપાઈ છે.
- ૧૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે -૪૦૦૦ રૂપિયા
- ૧૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે -૬૦૦૦ રૂપિયા
- ૨૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૦૦૦૦ રૂપિયા
- ૨૫૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૧૦૦૦ રૂપિયા
- ૩૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૧૩૫૦૦ રૂપિયા
- ૪૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨0૦૦૦ રૂપિયા
- ૫૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૭૦૦૦ રૂપિયા
- ૬૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૨૮૦૦૦ રૂપિયા
- ૭૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૩૫૦૦૦ રૂપિયા
- ૮૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૪૦૦૦૦ રૂપિયા
- ૯૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૫૦૦૦૦ રૂપિયા
- ૧૦૦૦ રેશનકાર્ડ ધરાવતી દુકાનનું આશરે ૫૮૦૦૦ રૂપિયા
TDS શું છે?
જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સ તરીકે કપાતી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો જેમ કે પગાર, કમીશન,કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે પર કાપવામાં આવે છે. કોઈપણ સંસ્થા (જે TDSના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તેમાંથી ૫ ટકા રકમ TDS તરીકે કાપે છે.
TDS ના પ્રકારો
- પગાર
- એલઆઈસી હેઠળ રાખવામાં આવેલી રકમ
- બેંકનો વ્યાજ
- ડિવિડન્ડ
- બ્રોકરેજ અથવા કમિશન
- કમિશન ચુકવણીઓ
- સ્થાવર સંપત્તિ પર વળતર જે પ્રાપ્ત કરવામાં આવે છે
- કોન્ટ્રેક્ચુઅલ ચુકવણીઓ
- વીમા કમિશન
- સિક્યોરિટીઝ પર વ્યાજ
- સિક્યોરિટીઝ પર વ્યાજ સિવાય અન્ય વ્યાજ
- ભાડાની ચુકવણી
- વેતન જે કંપનીના નિયામકને ચૂકવવામાં આવે છે
- સ્થાવર સંપત્તિ જે ટ્રાન્સફર કરવામાં આવી છે
- ક્રોસવર્ડ પઝલ્સ, કાર્ડ્સ અથવા લૉટરી જેવી ગેમ્સમાંથી જીત્યા પુરસ્કારો
TDS રિટર્ન ફાઇલિંગના લાભો
TDS રિટર્ન ફાઈલ કરવાના ઘણા ફાયદા છે જે નીચે દર્શાવેલ છે: TDS કપાયેલી રકમ પરત મેળવવા:જો તમારો કોઈપણ સ્ત્રોત માંથી TDS કપાયો હોય તો તે કાપવામાં આવેલ TDS રિફંડ લઇ શકાય છે, પરંતુ જો તમે તમારો ટેક્સ ફાઇલ કરો તો જ. લોન મેળવવી: જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે મોટા ભાગના બેંકર્સ તમને તમારા છેલ્લા કેટલાક વર્ષોના ટેક્સ રિટર્ન માટે પૂછશે. જો તમારી પાસે તે નથી, તો તમારા માટે બેંકો પાસેથી લોન મેળવવી મુશ્કેલ બનશે. વિઝા મેળવવા: જો તમે વિદેશની મુલાકાત લેવાની યોજના ઘડી રહ્યા હો, તો તમારે છેલ્લા કેટલાક વર્ષોનું ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર છે દંડ ટાળો: કોઈપણ સ્ત્રોત માંથી વાર્ષિક ૩ લાખની ઉપર જો તમારી આવક થતી હોય તો તમારે ફરજીયાત રીટન ફાઈલ કરાવું પડે છે.. જો એવું બહાર આવે છે કે તમે રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી હોવા છતાં તમે તમારા રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા છો, તો તમને ૫૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને કલમ ૨૩૪A હેઠળ વ્યાજની ચુકવણીનો સામનો કરવો પડી શકે છે.