જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ
માહે જૂન-૨૦૨૪ માટે વ્યાજબી ભાવની દુકાનો માટે તા.૨૩/૦૫/૨૦૨૪થી નવી ચલણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલ છે.
જેમાં તમામ દુકાનદારો જે-તે માસ માટે પોતાની જરૂરિયાત મુજબના જથ્થાનું ચલણ ભરી શકશે.
ચણા : જૂન-૨૦૨૪ માસમાં કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. લેખે ૧૦૦% ફાળવણી મુજબનું ચલણ જનરેટ કરવામાં આવેલ છે.
વિડિયો દ્વારા માહિતી મેળવો
નીચે આપેલ પોસ્ટ પણ જુઓ
- Difference Amount of Minimum Commission of Rs. 20,000
- Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024
- રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં મળવાપાત્ર જથ્થો | Ration card Benifit |
- 1001 error in mantra MFS100
- શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો