Goverment Cancel 10 Lacks Reshan card
૧૦ લાખ NFSA રેશનકાર્ડ થશે રદ્દ. તમારું કાર્ડ તો નથી ને જુવો સંપૂર્ણ માહિતી. રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર જો તમારી પાસે પણ રેશનકાર્ડ છે અને તમને મફત અને પૈસા વાળું અનાજ મળે છે તો થોડા સમયમાં તમારું રેશનકાર્ડ પણ રદ્દ થઇ શકે છે. કારણ કે કન્દ્ર સરકાર દ્વારા મળતી માહિતી મુજબ દેશમાં ૧૦ લાખથી…