બાકી રહેલા ગ્રાહકોની યાદી કાઢો ફટાફટ exel automation
આ ઓટોમેસન નવા એક્ષેલ વર્ઝન ૨૦૨૧ પછીનું હશે તો જ કામ કરશે
FPS દુકાનદારો માટે ખાસ
Janta Jan Seva Trust તરફથી Digital સેવા!
💰 ₹10/દિવસ અથવા ₹300/મહિને
તમારા અનાજ ના લઇ ગયા હોય એવા ગ્રાહકોની યાદી મોબાઈલ નંબર સાથે મેળવો!
✅ આ ફૂલ લીસ્ટ માં તમને મળશે:
અનાજ ન લીધા હોય તેવા ગ્રાહકોની પૂરી યાદી
સાચા Mobile Numbers સાથે
Card Type (APL/BPL/AAY)
કેટલા મહિના Pending છે
Total/Served/Pending Summary
Monthly Tracking Report
🚀 આનાથી થતો ફાયદો:
✅ મેન્યુયુઅલ અને ફીઝીકલ તફાવતમાં ઘટાડો!
✅ મેન્યુઅલ કામ 100% સમય બચે
✅ કમિશન + વિતરણ ટકાવારી વધુ!
✅ બધું એક જ એપમાં!


