Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • Goverment New Rules for Fps Holder. Ration Card New Update Newsbeat
  • How To Install Mantra MFS110 Driver and Rd service Tech
  • circuler for 20 thousend commission for fps holder Tech
  • Mantra MFS110 L1 Recharge Tech
  • efps help દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રીન્યુ કેવી રીત કરવું. Fps Help
  • TDS Refund Form Filling For Fps Holder Fps Help
  • ખાતામાં કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી Fps Help
  • બાજરીનુ વિતરણ આગામી 2 દિવસમાં પૂર્ણ કરવા અપાઈ સૂચના સમાચાર

Author: ASHVIN THAKOR

તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી.

Posted on November 5, 2022November 25, 2022 By ASHVIN THAKOR No Comments on તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી.

નમસ્કાર મિત્રો કેમ છો ..મિત્રો આજે આપણે માહિતી લઈશુ કે જો તમારું કમ્પ્યુટર ધીમું ચાલતું હોય અથવા તો એમાં વાઈરસ આવી ગયા હોય તો તમે જાતે જ આ પ્રોબ્લમનું સોલ્યુશન કેવી રીતે કરી શકશો..અને મિત્રો મહત્વની વાત એ છે કે આમાં તમારા કોમ્પુટરમાં ANTIVIRUS સોફ્ટવેર ના હોય તો પણ તમે સરળતાથી વાઈરસ દુર કરી શકો…

Read More “તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી.” »

Fps Help, Tech

રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ.

Posted on November 5, 2022November 25, 2022 By ASHVIN THAKOR No Comments on રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ.

Click To Downlod Hear મિત્રો ડાઉનલોડ બટન પર ક્લિક કરી પરિપત્ર ડાઉનલોડ કરી શકો છો.. પોસ્ટ ગમી હોય તો લાઈક,શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહિ..આભાર

Fps Help

દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું

Posted on November 5, 2022November 25, 2022 By ASHVIN THAKOR No Comments on દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું

દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું મિત્રો હાલ ઘણા દુકાનદારના પરવાનાની પાચ વર્ષની મુદ્દત ડીસેમ્બર મહિનામાં પૂરી થઇ રહી છે. હવે સરકારના નવા પરીપત્ર મુજબ ૨૦૨૧ થી દરેક દુકાનદારોએ પોતાનું લાયસન્સ ઓનલાઈન રીન્યુ કરવું પડશે. એનો પરિપત્ર નીચે જોઈ શકો છો લાયસન્સ ઓનલાઈન રીન્યુ કરવાનું ખુબજ સરળ છે તમે નીચે જે વીડિઓ છે એમાં…

Read More “દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું” »

Fps Help, Stories, Tech

કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર

Posted on November 3, 2022November 5, 2022 By ASHVIN THAKOR No Comments on કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર

કોરોનાના સમયમાં પણ પોતાના જીવનની પરવાહ કર્યાં વગર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડધારકોને અનાજ નું વિતરણ કર્યું હતું.. કોરોનામાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જો સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા દુકાનદાર,તોલાત,કોમ્પુટર ઓપરેટર કે સાથે કામ કરતા કોઈ પણ નું કોરોનામાં મૃત્યુ થાય તો સરકાર દ્વારા ૨૫ લાખ ની સહાય તાત્કાલિક ધોરણે ચુકવવામાં…

Read More “કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર” »

Newsbeat, સમાચાર

મારી પેહલી પોસ્ટ

Posted on November 3, 2022November 3, 2022 By ASHVIN THAKOR No Comments on મારી પેહલી પોસ્ટ
મારી પેહલી પોસ્ટ

fps help નમસ્કાર મિત્રો.. ઘણા સમયથી મારું સપનું હતું કે એક વેબસાઈટ બનાવીશ અને એના દ્વારા વધુ માં વધુ લોકોને મદદ કરીશ.. તો મિત્રો આજે મારું સપનું પૂરું થઇ ગયું છે . હવે હું આ વેબસાઈટ પર દુકાનદારોને જે પ્રોબ્લેમ હોય એનું સમાધાન કરીશ.

Business, Newsbeat, Tech, World

Posts pagination

Previous 1 … 9 10
eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • Fps Location Detail All District in Gujarat Fps Help
  • 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો! Tech
  • AUTO SOFTWER FOR CARRY BAG Tech
  • Protected: How to Install Auto Softwer in Google Chrome Fps Help
  • 1001 error in mantra MFS110 Tech
  • રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં નહી મળે અનાજ, સસ્તા અનાજના દુકાનદારોએ કેમ લીધો આવો નિર્ણય? Fps Help
  • સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત Tech
  • Mantra RD Service Version 1.5.1 Download Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme