કુપન કાઢવા માટે ઘણા બધા સ્ટેપ મેન્યુઅલ માઉસ વડે ક્લિક કરવા પડતા હોય છે તો આજની પોસ્ટ માં આપણે જોઈશું કે કેવી રીતે તમે AUTO Click install કરી શકોછો,

Auto Click Softwer માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી chrome Extention ડાઉનલોડ કરી લેવું
નીચે આપેલા Downlod Now બટન પર ક્લિક કરી chrome Extention ડાઉનલોડ કરી લેવું
નીચે જે ફોટા આપેલા છે એમાં તમારે જ્યાં ગોળ મીંડું કરેલું હોય એ પ્રોસેસ કરી auto Click install કરી શકો છો
૧.લિંક પર ક્લીક કર્યા બાદ નીચે પ્રમાણે બટન ક્લિક કરવું

૨.પછી આ રીતે એડ કરી લેવું

૩. પછી જમણી બાજુ આપેલા ચોરસ બોક્ષ પર ક્લિક કરવું

૪.અહી તમને Automa દેખાશે એના ઉપર ક્લિક કરવું

૫.ત્યારબાદ આ Home બટન આપેલું છે એના ઉપર ક્લિક કરવું

૬. હવે નીચે મુજબ ની સ્ક્રીન આવશે જેમાં તમારે Workflow પર ક્લિક કરી Add hosted workflow પર ક્લિક કરવું

૭.હવે નીચે બતવ્ય મુજબ Host Id માં જે Id લખેલી છે એ લખવી અને ADD પર ક્લિક કરવું


Hosted Id (અહી નીચેથી Id copy કરીને paste કરી શકશો)
KAdVDlvQRIqtHcKunCSZu
હવે તમારું auto click તમારા ક્રોમ બ્રાઉઝરમાં install થઇ ગયું છે
જે પણ દુકાનદાર ને આ auto click install કરાવવું હોય તે સંપર્ક કરી શકે છે 1000 Fees
અશ્વિન ઠાકોર -9638104447




