Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી Fps Help
  • Gujarat Election Result 2022 Newsbeat
  • IMPDS Sale Report Fps Help
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ. Fps Help
  • Difference Amount of Minimum Commission of Rs. 20,000 Fps Help
  • Difficulty with the order to take fingerprints twice (fps holder) Fps Help
  • How To Check Linked Mobile in Aadhaar Card (New Trick) Fps Help
  • eFPS Auto Clicker (Fast Billing) Fps Help

UIDAI જૂના L0 ફિંગરપ્રિન્ટ ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો કર્યો

Posted on June 29, 2024August 9, 2024 By ASHVIN THAKOR No Comments on UIDAI જૂના L0 ફિંગરપ્રિન્ટ ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો કર્યો

જૂના L0 ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

-સસ્તા અનાજની દુકાનમા હજુ 3 મહિના 30 સપ્ટેમ્બર 2024 સુધી જૂના મંત્રા ડિવાઇસ ચાલશે

-હજુ 30 સપ્ટેમ્બર 2024 સુધી L0 ડિવાઇસ કામ કરશે

– UIDAI દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

-અમુક L0 ડિવાઇસ 30 જૂન સુધી જ ચાલુ રહશે જે નોટિફિકેશન માં માહિતી આપી છે

L0 અને L1 ડિવાઇસ વચ્ચે નો તફાવત

UIDAI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન

UIDAI દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે હજુ જે જુના L0 ડિવાઇસ છે એ 30 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે પરંતુ 30 સપ્ટેમ્બર બાદ આ ડિવાઇસ સદંતર કામ કરતાં બંધ થઈ જશે,

તા 30-09 2024 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

આજે આ ડિવાઇસ 3020 રૂપિયા માં મળી રહ્યો છે તો ફટાફટ દુકાન દારે આ લિન્ક પર ક્લિક કરી ડિવાઇસ મંગાવી લેવો

આ લીક દ્વારા તમે સારો ડિવાઇસ Amazon પરથી ઓનલાઇન માંગવી શકો છો,

આ પોસ્ટ પણ વાંચો

  • eFPS Auto Clicker (Fast Billing)
  • 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો!
  • Mantra MFS110 L1 Recharge
  • MFS110 Windows RD Service 1.4.1 Downlod
  • How to Install AST300 Rd service and Driver
Tech Tags:fps help

Post navigation

Previous Post: દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ
Next Post: ઓગસ્ટ 2024 તેહવારમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, Know Your Entitlement #Ration_Card

Related Posts

  • એપ્રિલ ૨૦૨૪ માં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર  જથ્થો Tech
  • Link Pancard With Aadhaarcard || आधार नंबर को पैन कार्ड से कैसे लिंक करें || Fps Help
  • How to Install AST300 Rd service and Driver Fps Help
  • FaceRD App error 9913 Fps Help
  • Rejected By DSO eProfile fps Holder Tech
  • આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS Master Dashboard

હવે દરેક કામ એક ચુટકી માં!

હવે કૂપન કાઢો ફટાફટ!બાકી રેશનકાર્ડ ધારકોની યાદી,વિતરણની ટકાવારી,સેલ રજીસ્ટર,સ્ટોક પત્રક વગેરે એક જ ડેશબોર્ડ માં ].

💬 WhatsApp: 9638104447
⚡

સુપર ફાસ્ટ સ્પીડ

મેન્યુઅલ ક્લિક કરવાની ઝંઝટ ખતમ. આ બોટ જાતે જ બટન પર ઓટો ક્લિક કરશે અને તમારો સમય બચાવશે.

🔒

100% સુરક્ષિત (VIP Lock)

પ્રોફેશનલ પાસવર્ડ સિસ્ટમ અને સિક્યુરિટી સાથે.

🌐

Chrome & Firefox સપોર્ટ

આ નવું સોફ્ટવેર ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ બન્ને બ્રાઉઝરમાં સ્મૂથ કામ કરે છે.

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

Affordable & Best Service

નોંધ: ડેશબોર્ડ લોગીન ખરીદવા અને ડેમો માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • Link Pancard With Aadhaarcard || आधार नंबर को पैन कार्ड से कैसे लिंक करें || Fps Help
  • Fps-eProfile form Filling detail for Fps Holder Fps Help
  • દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું Fps Help
  • રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ-2023 મહિનામાં કરાશે બાજરી,જુવાર,મકાઇનું વિતરણ Fps Help
  • તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી. Fps Help
  • 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો! Tech
  • Goverment New Rules for Fps Holder. Ration Card New Update Newsbeat
  • ખાતામાં કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી Fps Help

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme