Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help
  • eFPS Auto Clicker (Fast Billing) Fps Help
  • How to Install AST300 Rd service and Driver Fps Help
  • How to change Efps Password Tech
  • Ayushman Card 2022/23 Photoshop Action File Free Download in one click Fps Help
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech
  • Efps Commission Credited Fps Help
  • Mantra MFS110 L1 Recharge Tech

ગુજરાત સરકારનો નવો નિર્ણય ,ફ્રી માં થશે રેશનકાર્ડની Ekyc,ગામમાં જ થશે Ekyc

Posted on June 6, 2024June 6, 2024 By ASHVIN THAKOR No Comments on ગુજરાત સરકારનો નવો નિર્ણય ,ફ્રી માં થશે રેશનકાર્ડની Ekyc,ગામમાં જ થશે Ekyc

-રેશનકાર્ડની Ekyc ગામમાં જ થશે

-વીસીઇને કામગીરી સોપાઈ

ફ્રી માં થશે રેશનકાર્ડ ની EKYC

અન્ન અને જાહેર વિતરણ વિભાગ દિલ્લી તરફથી માહિતી આપવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર રેશનકાર્ડ માં જેટલા પણ સભ્યો હોય દરેક સભ્યોનું EKYC કરાવવું ફરજિયાત છે ,જેથી કરીને my Ration app દ્વારા EKYC ની પક્રિયા ઓનલાઈન ઘરે બેઠા કરી સકે એના માટે માહિતી આપવામાં આવી હતી અને દરેક રેશનકાર્ડ ધારકોને આ વિષે મોબાઇલ માં મેસેજ મોકલી ને પણ જાણ કરવામાં આવી હતી,

ઘણા રેશનકાર્ડ ધારકોએ EKYC પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને ઘણા બાકી રહી ગયા છે કારણ કે ગરીબ પરિવારો પાસે સ્માર્ટ ફોન હોતા નથી જેથી તે પોતાની EKYC કરવી શકતા ના હતા .

રેશનકાર્ડ ની 100 ટકા EKYC થાય એ માટે આ કામગીરી કરવા માટે VCEની પસંદગી માટે વિચારણા કરવામાં આવી હતી જેના વિચારણા કર્યા બાદ VCE ને આ કામગીરી અમુક શરતોને આધીન સોપવામાં આવી છે.

રેશનકાર્ડ ekyc માટે VCE ને સરકાર દ્વારા પ્રતિ સભ્ય 5 રૂપિયા ચૂકવણું કરશે જેમાં સરકારને 31.50 કરોડનો ખર્ચ થશે .

આ વિષેની વધુ માહિતી તમે નીચે આપેલા પરિપત્ર માં મેળવી શકો છો

Tech Tags:ekyc, fps help, રેશનકાર્ડ EKYC

Post navigation

Previous Post: વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ
Next Post: દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ

Related Posts

  • 🔴 Mantra L1 (MFS110) માં Error (-2118) Capture Revoked નો 100% સાચો ઉકેલ | મોબાઈલ સેટિંગમાં સમય ન બગાડો! Tech
  • શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો Tech
  • ૩૦૦થી ઓછા રેશનકાર્ડ ધરાવતા દુકાનદારોને સપ્ટેમ્બરથી મળશે 20 હજાર કમિશન ! પરિપત્ર જાહેર Fps Help
  • વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ Tech
  • દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ Fps Help
  • પુરવઠા વિભાગ દ્વારા લાખો બંધ રેશનકાર્ડ ફરી ચાલુ કરવામાં આવ્યા Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં નહી મળે અનાજ, સસ્તા અનાજના દુકાનદારોએ કેમ લીધો આવો નિર્ણય? Fps Help
  • UIDAI જૂના L0 ફિંગરપ્રિન્ટ ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો કર્યો Tech
  • દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help
  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech
  • વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ Tech
  • ખાતામાં કમિશન જમા નથી થતું એવા દુકાનદારોની યાદી Fps Help
  • Gujarat Election Date (Phase 1 & Phase 2) Fps Help
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ. Fps Help

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme