ઓટો સોફ્ટવેર કેવી રીતે ઇન્સટોલ કરવું
નમસ્કાર મિત્રો આજની પોસ્ટ માં આપણે જોઈશું કે ઓટો સોફ્ટવેર કેવી રીતે ઈ ઇન્સટોલ કરવું ગૂગલ ક્રોમમાં .
મિત્રો જાન્યુઆરી મહિનાથી દુકાનદારને બે અલગ અલગ કુપન કાઢવી પડે છે જેથી ગ્રાહકનો બે વાર ફિંગર લેવો પડે છે જેથી એક ગ્રાહક પાછળ 5 થી 10 મિનિટ જેટલો સમય લાગી જાય છે.પરંતુ આ સ્ક્રિપ્ટ ની મદદ વડે તમે ખુબજ ઝડપથી કુપન કાઢી શકશો.અને ગ્રાહકનો નંબર પણ ઑટોમટિક બીજી વાર નંખાઈ જશે.
તો તમને આ સ્ક્રિપ્ટ કેવી રીતે ગૂગલ ક્રોમ માં નાખવાની છે એની માહિતી આપણે આ પોસ્ટ માં જોઈશું.
Step 1
Google Chrome ખોલો અને https://getautoclicker.com/ સાઈટ ખોલો તો નીચે મુજબ સાઈટ ખુલી જશે.ત્યારબાદ Downlod બટન પર ક્લિક કરો
Step 2
તમને નીચે મુજબ નવી સાઈટ ખુલશે જેમાં Stable પર ક્લીક કરો જે પ્રમાણે તમને નીચેના ફોટામાં બતાવ્યું છે.
Step 3
નીચે મુજબ નવી સાઈટ ખુલી જશે એમાં તમને Add to Chrome નો ઓપ્શન દેખાશે એમાં ક્લિક કરી Auto Clicker – AutoFill extenstion એડ કરો
Step 4
નીચે મુજબ નવી સાઈટ ખુલી જશે એમાં તમને Add to Chrome નો ઓપ્શન દેખાશે એમાં ક્લિક કરી Auto Clicker – AutoFill extenstion એડ કરો
Step 5
extenstion એડ થયા પછી એને પિન કરી ડો જેથી બહાર A નો આઇકોન દેખાશે જે નીચે મુજબ ના ફોટામાં દેખાય છે.
Step 6
હવે તમારે સ્ક્રિપ્ટ ચલાવવા માટે https://efps.gujarat.gov.in/ માં લોગીન કરો અને ગ્રાહકનો નંબર નાખો અને A બટન પર બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. ત્યારબાદ Next બટન પર ક્લિક કરો.જે પ્રમાણે નીચેના ફોટામાં બતાવ્યુ છે આમ આ બટન પર સ્ક્રીપ્ટ લાગી જશે.
Step 7
next ના બટન પર આ રીતે સ્ક્રિપ્ટ એડ થઇ જશે.
step 8
ફરી વાર A બટન પર બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. ત્યારબાદ Payment બટન પર ક્લિક કરો.જે પ્રમાણે નીચેના ફોટામાં બતાવ્યુ છે આમ આ બટન પર સ્ક્રીપ્ટ લાગી જશે.
Payment ના બટન પર આ રીતે સ્ક્રિપ્ટ એડ થઇ જશે.
Step 9
ફરી વાર A બટન પર બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. ત્યારબાદ કેશ બીલ બનાવો બટન પર ક્લિક કરો.જે પ્રમાણે નીચેના ફોટામાં બતાવ્યુ છે આમ આ બટન પર સ્ક્રીપ્ટ લાગી જશે.
જેમાં કેશ બીલ બનાવો ના બટન પર આ રીતે સ્ક્રિપ્ટ એડ થઇ જશે.
Step 10
ફરી વાર A બટન પર બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. ત્યારબાદ Consent Approval બટન પર ક્લિક કરો.જે પ્રમાણે નીચેના ફોટામાં બતાવ્યુ છે આમ આ બટન પર સ્ક્રીપ્ટ લાગી જશે.
જેમાં Consent Approval ના બટન પર આ રીતે સ્ક્રિપ્ટ એડ થઇ જશે.
Step 11
ફરી વાર A બટન પર બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. ત્યારબાદ બાયોમેટ્રિક ફિંગર બટન પર ક્લિક કરો.જે પ્રમાણે નીચેના ફોટામાં બતાવ્યુ છે આમ આ બટન પર સ્ક્રીપ્ટ લાગી જશે.
નીચેના ફોટા મુજબ નવું પેજ ખુલશે જેમાં બાયોમેટ્રિક ફિંગર ના બટન પર આ રીતે સ્ક્રિપ્ટ એડ થઇ જશે.
Step 13
કેશ બીલ બનાવો બટન પર માઉસ કર્સર રાખી જમણિ બાજુ નું બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. જમા Auto Clicker – AutoFill પર ક્લીક કરો અને પછી configure for this field પર ક્લીક કરો
કેશ બીલ બનાવો
નીચેના ફોટા મુજબ નવું પેજ ખુલશે જેમાં કેશ બીલ બનાવો ના બટન પર આ રીતે સ્ક્રિપ્ટ એડ થઇ જશે.
Step 14
હવે રેશનકાર્ડ નબર કોપી થઇ ઑટોમેટિક નંખાઈ જાય એટલાં માટે નંબર રેશનકાર્ડ નંબર પર માઉસ કર્સર રાખી જમણિ બાજુ નું બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. જમા Auto Clicker – AutoFill પર ક્લીક કરો અને પછી configure for this field પર ક્લીક કરો
નીચેના ફોટા મુજબ નવું પેજ ખુલશે જેમાં Value ના ખાનામાં Copy:: લખી દો જેથી નંબર કોપી થવાની સ્ક્રિપ્ટ એડ થઇ જાય
Step 15
રેશનકાર્ડ નંબર નાખો ના ખાનામાં માઉસ કર્સર રાખી જમણિ બાજુ નું બટન ક્લીક કરો તો નીચે મુજબ નો ઓપ્શન મળશે. જમા Auto Clicker – AutoFill પર ક્લીક કરો અને પછી configure for this field પર ક્લીક કરો
નીચેના ફોટા મુજબ નવું પેજ ખુલશે જેમાં Value ના ખાનામાં Paste:: લખી દો જેથી નંબર auto add થવાની સ્ક્રિપ્ટ એડ થઇ જાય
Step 16
હવે આપણું કામ પતિ ગયું છે છેલ્લે માત્ર એક સેટિંગ કરવાનું બાકી છે જ નીચે ના ફોટામાં તમને બતાવવામાં આવ્યું છે જમણી બાજુ ત્રણ ડોટ પાર ક્લીક કરી Recorder configration પર ક્લીક કરી દો અને save કરી દો જેથી આખી સ્ક્રિપ્ટ રેકોર્ડ થઇ જાય.
મિત્રો ઉપર બતાવ્યા પ્રમાને તમે પ્રોસેસ કરશો તો તમારું ઓટો સોફ્ટવેર install થઇ જશે અને તમે ફટાફટ કુપન કાઢી શકશો
વધારે માહિતી માટે અશ્વિન ઠાકોર 9638104447 પર સંપર્ક કરવો
લાઈફટાઈમ વેલીડીટી સાથે ઓટો સૉફ્ટવેર ઇન્સ્ટોલ માટે 1000 રૂપિયા ચાર્જ છે
જે દુકાનદાર આપણી પાસે TDS ફોર્મ ભરાવેલું હસે એમને ફક્ત 500 માં નાખી આપવામાં આવસે (50 ટકા Discount)