Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • દુકાનદારે ઓનલાઇન લાઇસન્સ કેવી રીતે રીન્યુ કરવું Fps Help
  • eProfile-Ekyc form filling for Fps holder Fps Help
  • Ayushman Card 2022/23 Photoshop Action File Free Download in one click Fps Help
  • How to Make Ekyc For Ration card Fps Help
  • Rejected By DSO eProfile fps Holder Tech
  • પરિપત્ર-વ્યાજબી ભાવની દુકાનોની વિગતવાર તપાસણીકરાવવા બાબત Tech
  • Difference Amount of Minimum Commission of Rs. 20,000 Fps Help
  • સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પ્લેટ બહાર પાડવા બાબત Tech

દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ

Posted on November 6, 2022November 25, 2022 By ASHVIN THAKOR No Comments on દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ

૫૦ કે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર નીચે મુજબ સોગંધનામું કરવું.

ashvin thakor

-: એફિડેવિટ:-

આથી હું નીચે સહી કરનાર …………………………………………….ઉ.વ.આ…… જાત ……..ધંધો વેપાર,

રહે……………………………………………………………….આથી મારા ધર્મ પ્રમાણે સોગંધ લઇ જાહેર કરું છું કે …..

હાલ હું દુકાન નંબર ,પરવાના નબર સરનામું ……………………………………..

થી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનું સંચાલન હું પોતે કરું છું. તથા જેની છેલ્લી મુદ્દત ………….ના રોજ સુધીની છે જે હાલ રીન્યુ કરાવવાની જરૂરિયાત ઉભી થઇ છે જેની હુ ખાતરી આપું છું.

હું સદર હું પરવાના હેઠળ મારી દુકાનમાં નોધાયેલ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓ જાતે વિતરણ કરું છું,મારી સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થયેલી નથીકે કોઈ સરકારી નોટિસ મળી નથી કે કોઈ પણ જાતના કેશ પેન્ડીંગ નથી જેની હું ખાતરી આપું છું.

ઉપરની તમામ હકીકત મારા માનવા અને જાણવા પ્રમાણે સાચી છે. ખોટી એફિડેવિટ કરવી એ ગુનો બને છે જે હું સારી રીતે જાણું છું.

સ્થળ…………….

તારીખ …………. સહી ……………

Fps Help, Tech Tags:efps, efps.gujarat.gov.in, fps help, ipds gujarat, લાયસન્સ રિન્યુઅલ

Post navigation

Previous Post: તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી.
Next Post: efps help દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રીન્યુ કેવી રીત કરવું.

Related Posts

  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ. Fps Help
  • તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી. Fps Help
  • Fair Prize Shop Vacancy in Rajkot District Fps Help
  • NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી Tech
  • Install Mantra driver and Rd service in Window 7 | Letest 2023 | Fps Help
  • Tds Refund Form Filing Started Tech

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • દુકાનદારને લેવા પડશે નવા ફિંગર પ્રિન્ટ ડિવાઇસ,જુલાઇથી જૂના ડિવાઇસ થશે બંધ Tech
  • રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ. Fps Help
  • ઓગસ્ટ 2024 તેહવારમાં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો, Know Your Entitlement #Ration_Card Fps Help
  • આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી Fps Help
  • Fair Prize Shop Vacancy in Rajkot District Fps Help
  • રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ-2023 મહિનામાં કરાશે બાજરી,જુવાર,મકાઇનું વિતરણ Fps Help
  • સપ્ટેમ્બર 2023 થી અનાજ વિતરણ બંધ, સપ્ટેમ્બર માહિનામાં 17000 રેશન ડીલરો માલ નહીં ઉતારે. Fps Help
  • New Update in eFPS Web Application Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme

🌟 દુકાનદારો માટે ખુશીના સમાચાર! 🌟

✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન (ક્લિક કરો) 🔗

💰 તમારું કપાયેલું TDS હવે પરત મેળવો – માત્ર ₹699 માં! 💰

✅ TDS રિફંડ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે – વર્ષ 2025-26 (AY 2026-27) માં કપાયેલો TDS પરત મેળવો.

📌 વર્ષ 2020 થી દર મહિને દુકાનદારના કમિશનમાંથી TDS કપાઈ રહ્યો છે.
📌 આ TDS દુકાનદારના પાનકાર્ડમાં જમા થાય છે.
📌 તમે માર્ચ મહિના પછી નિયત સમયમાં ઓનલાઈન ITR ફાઇલ કરીને તમારા બેંક ખાતામાં આ રકમ પરત મેળવી શકો છો!

❗ ઘણા દુકાનદારોએ હજુ સુધી 6 વર્ષનું બાકી રહેલું TDS રિફંડ લીધુ નથી ❗

🤝 જો તમારે પણ આ 6 વર્ષની પૂરેપુરી રકમ પરત લેવી હોય, તો આજે જ સંપર્ક કરો:

📞 અશ્વિન ઠાકોર
📱 9638104447

✅ ઓનલાઈન રજીસ્ટ્રેશન (ક્લિક કરો) 🔗

👉 નોંધણી કર્યા બાદ અમે તમારું છેલ્લા 6 વર્ષનું TDS બાકી હશે તો TDS ચેક કરીને રિફંડ મેળવી આપવામાં આવશે અને એનો ચાર્ઝ અલગ રેહશે

💸 ફક્ત ₹699 માં – આજે જ રજીસ્ટર કરો!