Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • Ration card All Aplication Form Downlod For free Fps Help
  • Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024 Fps Help
  • ekyc for Fps holder Fps Help
  • Mantra MFS110 L1 Recharge Tech
  • How to change Efps Password Tech
  • Goverment New Rules for Fps Holder. Ration Card New Update Newsbeat
  • એફ.પી.એસ એસોસિએશન દ્વારા વિસનગર સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ સમાચાર
  • How to Downlod Mantra Driver and Rd Service Fps Help

તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી.

Posted on November 5, 2022November 25, 2022 By ASHVIN THAKOR No Comments on તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી.

નમસ્કાર મિત્રો કેમ છો ..મિત્રો આજે આપણે માહિતી લઈશુ કે જો તમારું કમ્પ્યુટર ધીમું ચાલતું હોય અથવા તો એમાં વાઈરસ આવી ગયા હોય તો તમે જાતે જ આ પ્રોબ્લમનું સોલ્યુશન કેવી રીતે કરી શકશો..અને મિત્રો મહત્વની વાત એ છે કે આમાં તમારા કોમ્પુટરમાં ANTIVIRUS સોફ્ટવેર ના હોય તો પણ તમે સરળતાથી વાઈરસ દુર કરી શકો છો.

by Google

તો મિત્રો તમે નીચેની તસ્વીર માં જોઈ શકો છો તેમ તમારા કમ્પ્યુટરમાં START MENU પર ક્લિક કરો અને ત્યારબાદ SEARCH ઓપ્સન માં RUN ટાઈપ કરો. ત્યારબાદ RUN કમાંડ ખુલી જશે. એમાં તમે MRT ટાઈપ કરી OK ના બટન પર ક્લિક કરો.

ત્યારબાદ આ રીતે નવી ફાઈલ ઓપન થશે જે નીચે મુજબ છે તેમાં તમારે ત્રણ ઓપ્સન છે એમાં તમે

  1. QUICK SCAN
  2. FULL SCAN
  3. CUSTEMIZED SCAN

કરી લેવું. બેસ્ટ રિજલ્ટ માટે FULL SCAN નો ઉપયોગ કરવો જેથી બધાજ DRIVE નું SCANING થાય અને વાયરસ દુર થઇ જાય.

FULL SCAN માં તમારે થોડી રાહ જોવી પડશે તેથી તમે ફ્રી હોવ ત્યાર જ આ ઓપ્સન સિલેક્ટ કરવું બાકી પેહલો QUICK SCAN નો ઓપ્સન સિલેક્ટ કરવો.

SCANING પૂરું થયા બાદ તમારા કોમ્પુટરમાંથી વાઈરસ દુર થઇ જશે અને પેહલા કરતા વધારે સ્પીડ માં કામ કરવા લાગશે..મિત્રો આ પોસ્ટ ગમી હોય તો કમેન્ટ કરવાનું ભુલશો નહિ..આભાર.

Fps Help, Tech Tags:efps.gujarat.gov.in, fps help, TECH video

Post navigation

Previous Post: રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મિત કમિટીની મળેલ બેઠકમાં ૧ ટકા ઘટ અને ૨૦૦૦૦/ મીનીમમ કમિશન બાબતે થયેલ કાર્યવાહી નોધ.
Next Post: દુકાનદારના લાયસન્સ રિન્યુઅલ માટે સોગંદનામું સેમ્પલ

Related Posts

  • Gujarat Election Date (Phase 1 & Phase 2) Fps Help
  • રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ-2023 મહિનામાં કરાશે બાજરી,જુવાર,મકાઇનું વિતરણ Fps Help
  • How to Install AST300 Rd service and Driver Fps Help
  • આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી Fps Help
  • Link Pancard With Aadhaarcard || आधार नंबर को पैन कार्ड से कैसे लिंक करें || Fps Help
  • Difference Amount of Minimum Commission of Rs. 20,000 Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Premium Auto Bot

🚀 eFPS Premium Auto Bot

હવે કૂપન કાઢો ફટાફટ! દુકાનદારો નો કિંમતી સમય બચાવવા માટે નવું અને 100% સુરક્ષિત ઓટોમેશન સોફ્ટવેર.

💬 WhatsApp: 9638104447
⚡

સુપર ફાસ્ટ સ્પીડ

મેન્યુઅલ ક્લિક કરવાની ઝંઝટ ખતમ. આ બોટ જાતે જ બટન પર ઓટો ક્લિક કરશે અને તમારો સમય બચાવશે.

🔒

100% સુરક્ષિત (VIP Lock)

તમારા સિવાય કોઈ આ બોટ વાપરી શકશે નહીં. પ્રોફેશનલ પાસવર્ડ સિસ્ટમ અને સિક્યુરિટી સાથે.

🌐

Chrome & Firefox સપોર્ટ

આ નવું સોફ્ટવેર ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ બન્ને બ્રાઉઝરમાં સ્મૂથ કામ કરે છે.

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

Affordable & Best Service

નોંધ: સોફ્ટવેર ખરીદવા અને ડેમો માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

મંત્રા L1 110 નવું ડિવાઇસ 2699

ખરીદવા માટે અહી ક્લિક કરો

તા 30-04 2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

Subscribe Our YOUTUBE chanel for more Helpful Video

  • How to change Efps Password Tech
  • Auto Softwer downlod Fps Help
  • દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી? Fps Help
  • રેશનકાર્ડ ધારકોને સરકારની દિવાળી ભેટ ! વધારાનું તેલ અને ખાંડ કરાશે વિતરણ Fps Help
  • Fair Prize Shop Vacancy in Rajkot District Fps Help
  • eProfile-Ekyc form filling for Fps holder Fps Help
  • circuler for 20 thousend commission for fps holder Tech
  • How To Downlod Electricity Bill Tech

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme