અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી

બાકી ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી આજના વીડિયોમાં આપને માહિતી લઈશું કે જે ગ્રાહકો અનાજ ના લઈ ગયા હોય એ ગ્રાહકોનું લીસ્ટ કેવી રીતે કાઢવું, મિત્રો હાલ નવા પરિપત્ર મુજબ જે દુકાનદાર દ્વારા 97% વિતરણ થયેલું હોય એવા જ દુકાનદાને મિનિમમ કમિશનની રકમ એટલે કે 20,000 રૂપિયા મળવા પાત્ર થશે,અને જે દુકાનદાર 97% વિતરણ નહીં…
Read More “અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી” »