efps credit hisab exel sheet (free downlod)
નીચે મુજબ વીડિઓ જોઈ ને પણ તમે માહિતી લઇ શકો છો કે ક્રેડીટ નો હિસાબ કેવી રીતે કરવો.

efps credit for sale one kwintal anaj



efps ક્રેડીટ ખાંડ,દાળ,ચણા,મીઠું,તેલ માં મળે છે?
ના
ઓફલાઈન વિતરણ માં કેટલી efps ક્રેડીટ મળે?
કોઈ પણ ક્રેડીટ ના મળે.
જાન્યુઆરી ૨૦૨૩ થી ડીસેમ્બર ૨૦૨૩ સુધી બે વાર ફિંગરપ્રિન્ટ લેવી પડશે?
હા /નવો અપડેટ આવે તો બદલાઈ પણ શકે.