
Rejected By DSO eProfile fps Holder
eProfile fps Holder rejected List By DSO નમસ્કાર મિત્રોનીચેની યાદીમાં જણાવેલ એફપીએસ ડીલરોને DSO કક્ષાએથી ઇ પ્રોફાઈલ રિજેક્ટ થયેલ છે કારણ કે eprofile માં એન્ટ્રી કરતાં સમયે કોઈ ડોકયુમેંટ અપલોડ કરવામાં અથવા કોઈ માહિતી લખવામાં ભૂલ થઈ હશે તો જે માહિતીમાં ભૂલ થઈ ગઈ હોય તેઓએ સત્વરે સાચી માહિતી ઇ પ્રોફાઈલ માં જાતે અથવા વિશ્વાસુ…