Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • Pnb Merchant Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • How to Make Ekyc For Ration card Fps Help
  • વ્યાજબી ભાવની દુકાનો માટે માહે જૂન-૨૦૨૪ માટે નવી ચલણ પદ્ધતિ Tech
  • રેશનકાર્ડ ધારકોને સરકારની દિવાળી ભેટ ! વધારાનું તેલ અને ખાંડ કરાશે વિતરણ Fps Help
  • Gujarat Farmer Registry Tech
  • દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help
  • Fair Prize Shop Vacancy in Rajkot District Fps Help
  • NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી Tech
  • રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટનો આદેશ,NFSA રેશનકાર્ડ બનાવવા નિર્દેશ આપ્યા Fps Help

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી

Posted on November 13, 2023January 6, 2024 By ASHVIN THAKOR No Comments on આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નથી એવા દુકાનધારકોની યાદી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આધાર સાથે લિન્ક નહીં થયેલા 11.5 કરોડ PAN કાર્ડ નિષ્ક્રિય કરાયાં છે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની મુદત ચાલુ વર્ષે ૩૦ જૂન સુધીની હતી. ભારતમાં ૭૦.૨૪ કરોડ પાન કાર્ડધારકો છે, જેમાંથી ૫૭.૨૫ કરોડ લોકોએ આધાર સાથે પાન કાર્ડ લિંક કર્યા છે. જ્યારે લગભગ ૧૩ કરોડ લોકોને પાન કાર્ડ લિંક કરવાના બાકી છે. જેમાંથી ૧૧.૫ કરોડ લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવાયા છે. ૧ જુલાઇ, ૨૦૧૭ પછી જેમને પાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હોય તેમનું આધાર કાર્ડ સાથેનું લિન્કિંગ આપમેળે થઈ ગયું છે, પણ એ પહેલાં ઇશ્યૂ કરાયેલા પાન કાર્ડને આવકવેરા કાયદાની કલમ ૧૩૯એએ પેટાકલમ (૨) હેઠળ આધાર સાથે મેન્યુઅલી લિંક કરવા જરૂરી છે. 

જો તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા ઈચ્છો છો, તો તમે 1000 દંડની રકમ જમા કરાવીને તેને એક્ટિવેટ કરાવી શકો છો. 11.5 કરોડ પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવાને કારણે કેન્દ્ર સરકારે નિ ષ્ક્રિય કર્યા છે.

નીચેના લીસ્ટમાં જો તમારું નામ હોય તો ફટાફટ પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરવી દેજો નહીતર હાલ જે 5 ટકા લેખે TDS કાપવામાં આવે છે એ વધીને આ મહિનાથી 20 ટકા TDS કાપી લેવામાં આવસે અને એનું રિફંડ પણ લઈ શકશો નહીં

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક નથી એવા 2396 દુકાન ધારકોની યાદી

Fps Help Whatsapp ગ્રૂપમાં જોઇન થવા નીચે ક્લિક કરો

વધુ માહિતી માટે અશ્વિન ઠાકોર 9638104447 પર સંપર્ક કરો

Fps Help, Tech Tags:efps gujarat, fps help, ગુજરાત સમાચાર

Post navigation

Previous Post: દુકાનદારે ઓનલાઈન લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું
Next Post: પરિપત્ર-વ્યાજબી ભાવની દુકાનોની વિગતવાર તપાસણીકરાવવા બાબત

Related Posts

  • E-shram card one Click Action downlod Fps Help
  • UIDAI જૂના L0 ફિંગરપ્રિન્ટ ડિવાઇસની મુદ્દતમાં 3 મહિનાનો વધારો કર્યો Tech
  • ઓનલાઈન Ayushman Card મોબાઈલથી કરો અપ્લાઈ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ Tech
  • NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી Tech
  • eFPS Auto Clicker (Fast Billing) Fps Help
  • eProfile-Ekyc form filling for Fps holder Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Master Dashboard & Premium Auto Bot

🚀 eFPS સોફ્ટવેર પ્લાન્સ

હવે દરેક કામ એક ચુટકી માં!

💬 ઓર્ડર માટે વોટ્સએપ કરો: 9638104447

📊 અમારા સ્પેશિયલ પ્લાન અને ચાર્જિસ

તમારી જરૂરિયાત મુજબ નીચેનામાંથી બેસ્ટ પ્લાન પસંદ કરો અને ફ્રી ડેમો ચાલુ કરો.

🔥 મોસ્ટ પોપ્યુલર પ્લાન

eFPS Master Dashboard

બાકી રેશનકાર્ડ ધારકોની યાદી, વિતરણ ટકાવારી, સેલ રજીસ્ટર, સ્ટોક પત્રક બધું જ એક ડેશબોર્ડમાં.

5 મહિનાનો ચાર્જ₹ 1000
1 વર્ષનો ચાર્જ₹ 2000

🎁 1 મહિનો ફ્રી ડેમો ટ્રાયલ!

👉 એકાઉન્ટ બનાવી ડેમો ચાલુ કરો

eFPS Lite

મેન્યુઅલ ક્લિક વગર સુપર ફાસ્ટ સ્પીડથી ફક્ત કૂપન કાઢવા માટેનું સ્પેશિયલ ઓટો ક્લિકર.

5 મહિનાનો ચાર્જ₹ 500
1 વર્ષનો ચાર્જ₹ 1000

⚡ ત્વરિત કૂપન ક્લિકર ડેમો

👉 રજીસ્ટર કરી ડેમો ચાલુ કરો

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

નોંધ: સોફ્ટવેર ખરીદવા અથવા કોઈ પણ પ્રશ્ન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

  • તમારુ કોમ્પુટર ધીમું ચાલતું હોય કે વાઈરસ હોય તો કેવી રીતે દુર કરવા. એન્ટીવાયરસ સોફટવેરની જરૂર નથી. Fps Help
  • TDS Refund Form Filling For Fps Holder Fps Help
  • Ration card All Aplication Form Downlod For free Fps Help
  • ઇ-શ્રમ કાર્ડ હશેતો મળશે ફ્રી અનાજ || કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય Stories
  • Goverment Cancel 10 Lacks Reshan card Fps Help
  • Efps Commission Credited Fps Help
  • દુકાનદારે પોતાનું લાઇસન્સ રિન્યૂ કેવી રીતે કરવું Fps Help
  • મારી પેહલી પોસ્ટ Business

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme