દુકાનદારે eProfile-Ekyc નું ફોર્મ કેવી રીતે ભરવું.
આ પ્રમાણે document તૈયાર રાખવા
અધિકાર પત્રનો નમુનો
લોકેશન ના ફોટાનો નમુનો
દુકાનની બહારના ભાગના ફોટાનો નમુનો
દુકાનની અદરના ભાગના ફોટાનો નમુનો
વજન કાટાનું પ્રમાણપત્ર નો નમુનો
ફોર્મ ભરવાની પ્રોસેસ નીચે મુજબ છે
efps web application પર login કરો eprofile પર ક્લિક કરો અને નીચે મુજન સાઈટ ખુલશે જેમાં જે વ્યક્તિના નામ ની દુકાન હોય એટલ લાયસન્સ જેના નામ નું હોય એમનો આધારકાર્ડ નંબર નાખી proceed for eKYC પર ક્લિક કરો
હવે proceed for Authentication પર ક્લિક કરો.
ફિંગર મેચ થશે તો આ મુજબ નું પેજ ખુલશે જો માહિતી સાચી હોય તો થોડી રાહ જુવો બીજું પેજ ખુલી જશે .
હવે મોબાઇલ નબર નાખી send otp પર ક્લિક કરો અને મોબાઇલ વેરીફાય કરી લો ત્યારબાદ આગળ ની પ્રોસેસ કરો જે રીતે નીચેના ફોટામાં બતાવવામાં આવી છે. Registation numbar માં લાયસન્સ નબર નાખવો.પાનકાર્ડ અને અધિકારપત્ર અપલોડ કરવું અને save & continue પર ક્લિક કરવું અને આગળ વધવું.
હવે આ પેજ માં અધિકારપત્ર ફોટો,લાયસન્સ ની pdf અન કાંટા નું પ્રમાણપત્ર અપલોડ કરવું. લાયસન્સ નબર લાયસન્સ મળ્યા ની તારીખ કાંટા નો સર્ટિ નંબર અને વેલીડીટી નાખવી પછી save & continue પર ક્લિક કરવું અને આગળ વધવું.
હવે આ પેજ માં બેંક ની માહિતી ભરી તમાંરી પાસબુક અથવા કેન્સલ ચેક નો ફોટો અપલોડ કરવો પછી save & continue પર ક્લિક કરવું અને આગળ વધવું.
આ રીતે નવું પેજ ખુલશે જેમાં add Detail of Each Area પર ક્લિક કરી આગળ વધવું.
નીચે ફોટામાં બતાવ્યા પ્રમાણે area સિલેક્ટ કરો અને તમારી સરનામું નાખો ત્યારબાદ દુકાનની અંદરનો ફોટો દુકાનની બહારનો ફોટો અને લોકેસન દર્શાવતો ફોટો અપલોડ કરો અને save & continue પર ક્લિક કરવું અને આગળ વધવું.
તમને નીચે મુજબ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે ઓપ્સન આવસ તો save પર ક્લિક કરી તમારી detail save કરી લેવી.
whatsapp ગ્રુપમાં જોડવા માટે નીચેના ફોટા પર ક્લિક કરવું.
વીડિઓ દ્વારા માહિતી જોવા નીચે ક્લિક કરો
આટલી પ્રોસેસ કર્યાં બાદ તમારું ફોર્મ ભરાઈ જશે, અને આ બધી માહિતી તમારા પુરવઠા માલતદાર સાહેબને વેરીફીકેશન માટે મળી જશે.