થી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનું સંચાલન હું પોતે કરું છું. તથા જેની છેલ્લી મુદ્દત ………….ના રોજ સુધીની છે જે હાલ રીન્યુ કરાવવાની જરૂરિયાત ઉભી થઇ છે જેની હુ ખાતરી આપું છું.
હું સદર હું પરવાના હેઠળ મારી દુકાનમાં નોધાયેલ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓ જાતે વિતરણ કરું છું,મારી સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થયેલી નથીકે કોઈ સરકારી નોટિસ મળી નથી કે કોઈ પણ જાતના કેશ પેન્ડીંગ નથી જેની હું ખાતરી આપું છું.
ઉપરની તમામ હકીકત મારા માનવા અને જાણવા પ્રમાણે સાચી છે. ખોટી એફિડેવિટ કરવી એ ગુનો બને છે જે હું સારી રીતે જાણું છું.