Difficulty with the order to take fingerprints twice (fps holder)
દુકાનદારોને બે વખત ગ્રાહકના ફિંગર લેવાના આદેશથી મુશ્કેલી જાન્યુઆરી મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોએ રેશનકાર્ડ ધારકોના બે વખત અંગુઠા લેવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કારણ કે ઘઉં અને ચોખા ફી માં કરી દેવામાં આવ્યા છે અને ખાંડ,દાળ,ચણા અને મીઠું આ વસ્તુ ના ગ્રાહક પાસેથી પૈસા લેવાના થતા હોય છે જેથી બંને…
Read More “Difficulty with the order to take fingerprints twice (fps holder)” »