દુકાનદારે ઓનલાઈન પાસબુક કેવી રીતે જોવી?
ઑક્ટોબર માસની ચૂકવાયેલ કમિશન ની રકમ તમો તમારા Efps Passbook મા જોઈ શકશો. આપની Efps Passbook જોવા માટે આપને એસ એમ એસ થી પાસવર્ડ આઇ ડી આપવામાં આવેલ છે Efps Passbook જોઈ આપના કોઈ suggestion હોય તો અવશ્ય બતાવજો. અગત્યની સૂચના:- આપની વાજબી ભાવની દુકાનના ઓક્ટોબર-24 માસ ના વિતરણ પર મળેલ કમિશન, રીફંડની વિગતો અંગેની…