Mantra MFS110 L1 Recharge
Mantra MFS110 L1 Recharge કેવી રીતે કરવું ડિવાઇસ રિન્યૂ કરવા માટે નીચે આપેલો QR CODE સ્કેન કરી 350 નું પેમેન્ટ કરવું અને નીચે આપેલ ફોર્મ ભરીને સબમિટ કરી દેવું mantra ડિવાઇસ પાછળ આ રીતે સ્ટીકર લગાવેલું હશે જેમાં સિરિયલ નંબર ઉપરના ફોટા મુજબ દેખાતો હશે આ સિરિયલ નંબર ફોર્મ માં નાખવો અને આ રીતે ડિવાઇસ…

