કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર
કોરોનાના સમયમાં પણ પોતાના જીવનની પરવાહ કર્યાં વગર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા રેશનકાર્ડધારકોને અનાજ નું વિતરણ કર્યું હતું.. કોરોનામાં સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જો સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા દુકાનદાર,તોલાત,કોમ્પુટર ઓપરેટર કે સાથે કામ કરતા કોઈ પણ નું કોરોનામાં મૃત્યુ થાય તો સરકાર દ્વારા ૨૫ લાખ ની સહાય તાત્કાલિક ધોરણે ચુકવવામાં…
Read More “કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને ૨૫ લાખની સહાયનું લીસ્ટ જાહેર” »