Efps Gujarat How to Verify Mobile Number

દુકાનદારે પોતાનો મોબાઇલ વેરીફાઈ કેવી રીતે કરવો. નમસ્કાર મિત્રો એન આઈ સી ( NIC ) દ્વારા એક મેસેજ મુકવામાં આવ્યો છે કે હવેથી દરેક દુકાનદારોએ પોતાનો મોબાઇલ નંબર વેરીફાઈ કરવાનો રેહશે. જો તેઓ નંબર વેરીફાઈ નહિ કરે તો આવનાર સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ ક તેમની લોગીન આઈ ડી બંધ કરી દવામાં…