દુકાનદારે લોગીન પાસવર્ડ કેવી રીતે બદલવો
- efps gujarat login
- ipds gujarat login
- efps password change
- ipds password change
- fps gujarat login
- efps help
- technical Masterji
પાસવર્ડ બદલવાની રીત
સોથી પેહલા ipds gujarat site ખોલો
ત્યારબાદ click Hear to login પર ક્લિક કરો
user name માં તમારું આઈ ડી નાખો
password માં તમારો જુનો પાસવર્ડ નાખો
કેપ્ચા માં કેપ્ચા નાખો
change password પર ક્લિક કરો
old password માં તમારો જુનો પાસવર્ડ નાખો
New password માં તમને જે પાસવર્ડ નવો બનાવવો હોય એં પાસવર્ડ નાખો
conform password માં ફરીથી નવો પાસવર્ડ નાખો
ok ના બટન પર ક્લિક કરો
હવે તમારો પાસવર્ડ બદલાઈ ગયો છે હવે તમે તમારા નવા પાસવર્ડ દ્વારા efps માં અને ipds માં login કરી શકશો..
વીડિઓ વડે માહિતી માટે નીચે ક્લિક કરો
મિત્રો પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને કઈ પણ સમસ્યા હોય તો કમેન્ટ કરજો. ધન્યવાદ