મિત્રો નવેમ્બર મહિનાનું કમિસન જમા થવાનું ચાલુ થઇ ગયું છે.
તા ૬/૧૨/૨૦૨૨ ના દુકાનદારોના ખાતામાં કમિસન જમા થઇ જશે.
જો ખાતામાં કમીશન જમા ના થયું હોય તો નીચેની પ્રોસેસ દ્વારા તમે ચેક કરી શકો છો કે કમીશન જમા થયું છે કે નથી થયું અથવા પેન્ડીંગ માં છે.
ચેક કેવી રીતે કરવું
મિત્રો જો તમારું કમીશન જમા થયું નથી તો તમે સરળતાથી ચેક કરી શકો છો કે કમીશન ક્યારે જમા થશે અને પેન્ડીંગ માં છે કે પછી બીજો કોઈ પ્રોબ્લેમ છે.
સોથી પેહલા તમારે efps માં login કરી લેવાનું છે ત્યાં તમન report નો ઓપ્સન મળી જશે એના ઉપર ક્લિક કરીને efps Refund Payment Report પર ક્લિક કરી લેવાનું છે.
હવે ઉપર મુંજબ વર્ષ મહિનો અને All સિલેક્ટ કરીને view FPS Refund Payment Data પર ક્લિક કરવું.
હવ તમે આ રીપોર્ટ માં તમારું કેટલું કમીશન અને કુપન ક્રેડીટ જમા થવાનું છે એની માહિતી મળી જશે,
જો transaction Status માં InProgress બતાવે છે તો તમરુ કમીશન જમા થઇ જશે અને જો બીજો કોઈ લખેલું હોય તો તમારે મામલતદાર ઓફીસ નો સંપર્ક કરવો.
જો આ રીપોર્ટ માં તમને કોઈપણ પ્રકારની માહિતી નાં હોય અથવા બીજો કોઈ ઓપ્સન આવતો હોય તો તમારી ઓફિસનો સમ્પર કરી તમારી બેન્કની વિગતો અપડેટ કરી લો ત્યારબાદ તમારું કમીશન બાંક માં જમા થઇ જશે.