સુરક્ષિત અને ઝડપી સેવા સાથે TDS રિટર્ન ફાઇલિંગ
નાણાકીય વર્ષ ૨૦૨૨/૨૦૨૩( ૧ એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ માર્ચ ૨૦૨૩ ) ના TDS રીફંડ ના ફોર્મ ભરાવવાનું ચાલુ જે દુકાનદારોએ આજ સુધી TDS રીફંફ માટેના ફોર્મ ભરાવેલા નથી તેઓ વેહલીતકે સંપર્ક કરવો જથી કરી તેઓનું એકાઉન્ટ બનાવી માહિતી મેળવી શકાય
કપાયેલો TDS પરત મેળવવા અશ્વિન ઠાકોર -મો 9638104447 પર સંપર્ક કરો
TDS રીફંડ ફોર્મ ભરવાની ચાલુ (ફોર્મ ભરવાની છેલ્લી તારીખ )
નાણાકીય વર્ષ 2022-23 (૧ એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ માર્ચ ૨૦૨૩ ) માં જે આવક થઇ હોય અને એ આવક પર જો TDS કાપવામાં આવતો હોય તો એના ફોર્મ (ITR) ભરવાનું ચાલુ થઇ ગયું છે, આવી સ્થિતિમાં હવે દરેક ઇન્કમ ટેક્સ પેયરે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું પડશે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 (ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ) છે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ITR ફાઈલ કરવા માટે તમારી પાસે PAN કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ 26AS, બેંક ખાતાની વિગતો હોવી આવશ્યક છે. આટલું જ નહીં, ITR ફાઈલ કરવા માટે PAN અને આધારની લિંક હોવી પણ જરૂરી છે.
ફોર્મ 26AS કામમાં આવશે
તમે ફોર્મ 26ASની મદદથી સરળતાથી તમારો કટલો TDS કપાયેલો છે એની મહિતી લઇ શકો છો. ફોર્મ 26ASમાં TDS અને TCS વિશેની માહિતી છે. આ સાથે વ્યક્તિના એડવાન્સ ટેક્સ અને ઉચ્ચ મૂલ્યના વ્યવહારોની વિગતો પણ છે. આ ઉપરાંત તમારી કેટલું કમીશન અથવા કોઈપણ આવકમાંથી TDS કાપવામાં આવ્યો હોય એ પણ 26AS માં જોઈ શકો છો.
Comment on “Tds Refund Form Filing Started”