ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન
fps-eProfile પર ક્લિક કરી જેઓને પ્રાઇવેટ લાયસન્સ હોય તેઓ જે વ્યક્તિના નામે લાયસન્સ હોય તેમનું આધાર કાર્ડ નંબર નાખવો અન્ય કિસ્સા માં મંડળી,ગ્રામ પંચાયત કે અન્ય માં જે વ્યક્તિની નિમણુક કરવામાં આવી હોય તે વ્યક્તિનું આધાર કાર્ડ નંબર નાખવો.

બાયોમેટ્રિક authentication માટે અહી ક્લિક કરો
જો તમારો બાયોમેટ્રિક મેચ થઇ જશે તો તમારા ફોટા સાથે આ રીતે તમામ વિગતો તમને જોવા મળી જશે.
જો તમારો બાયોમેટ્રિક મેચ થઇ જશે તો તમારા ફોટા સાથે આ રીતે તમામ વિગતો તમને જોવા મળી જશે.
પ્રાઇવેટ લાયસન્સ ધરાવતા દુકાનદારે fps category માં શિક્ષિત બેરોજગાર સિલેક્ટ કરવું ગામ સિલેક્ટ કરવું મોબાઇલ નાખી otp સેન્ડ કરી મોબાઇલ વેરીફાય કરવોપાનકાર્ડ નંબર નાખવો અને પાનકાર્ડ નો ફોટો ક્લીન ફોટામાં પાનકાર્ડ નંબર અને નામ દેખાય ઈ રીતે ફોટો અપલોડ કરવો.

સખી મદલ ,પંચાયત,સહકારી મંડળી વગેરેના કિસ્સામાં દુકાનદારે fps category માં જે લાગુ પડતું હોય ઈ સિલેક્ટ કરવું ગામ સિલેક્ટ કરવું શોપ મેનેજર નો મોબાઇલ નાખી otp સેન્ડ કરી મોબાઇલ વેરીફાય કરવો શોપ મેનેજર નો પાનકાર્ડ નંબર નાખવો જો મંડળી નો હોય તો મંડળીનો પાનકાર્ડ નંબર નાખવો અને પાનકાર્ડ નો ફોટો ક્લીન ફોટામાં પાનકાર્ડ નંબર અને નામ દેખાય ઈ રીતે ફોટો અપલોડ કરવો શોપ મેનેજર GR માં શોપ વખતે આપવામાં આવતો ઠરાવ અપલોડ કરવો અને ઠરાવ નો રજીસ્ટ્રેશન નંબર અને રજીસ્ટ્રેશનતારીખ અને શોપ મેનેજર GR તારીખ નાખવી,
જેના નામનો આધાર કાર્ડ નંબર નાખ્યો હશે તેમની બધી જ માહિતી અહી આવી જશે.દુકાનદારનું નામ ,લાયસન્સ ની સમય મર્યાદા જનમ તારીખ અને સરનામું ઓટો ફિલ થઈને આવી જશે,ત્યારબાદ Shop name માં પ્રાઇવેટ દુકાન ધરાવતા સંચાલકે પોતાના લાયસન્સમાં જે નામ હોય ઈ નામ લખવું. સખી મદલ ,પંચાયત,સહકારી મંડળી વગેરેના કિસ્સામાં જે નામેં ચાલતું હોય અથવા આપ્યું હોય ઈ નામ લખવું. દુકાનદાર કઈ કેટેગરી માં આવે છે તેમની કેટેગરી સિલેક્ટ કરવી. લાયસન્સ નંબર નાખવો ,લાયસન્સ જે તારીખે મળ્યું હોય ઈ તારીખ નાખવી ,fps લાઇસન્સ ઓર્ડેર કોપી માં પરવાનો /અધિકાર પત્ર અપલોડ કરવો fps લાયસન્સ કોપી માં લાયસન્સ ની pdf અપલોડ કરવી.વજન કાટાનો પ્રમાણ પત્ર નંબર નાખવો અને જ્યાં સુધી વેલીડીટી હોય તે તારીખ બાજુમાં નાખવી,અને જેના દ્વારા કાંટા નું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું હોય એમનું નામ લખવું અને ઈ પ્રમાણ પત્ર નો ફોટો પાડીને અપલોડ કરવો.
પ્રાઇવેટ લાયસન્સ ધરાવતા દુકાનદાર પોતાના નામની બેંક ડીટેલ નાખવી અન્ય કિસ્સામાં મંડળી,પંચાયત વગેરેમાં મંડળી કે પંચાયત ના બેંક ની વિગતો નાખવી. અને બેક પાસબુક અથવા કેન્સલ ચેક નો ફોટો નામ ,અકોઉંન્ત નંબર અને બેક નું સરનામું દેખાય ઈ રીતે ફોટો પડી અપલોડ કરવો.

add detail of each Area પર ક્લિક કરવું.
add detail of each Area પર ક્લિક કરવું.
select area માં દુકાન નો એરિયા સિલેક્ટ કરવો ,દુકાનનું સરનામું નાખવું લોકેસન નો ફોટો અપલોડ કરવો દુકાનની અંદરનો ફોટો અને દુકાનની બહારનો ફોટો અપલોડ કરવો. જો બીજી દુકાન ચાર્જ માં હોય તો ફરીવાર add detail of each Area પર ક્લિક કરવું. અને જે જગ્યાએ દુકાન હોય તેનો એરિયા સિલેક્ટ કરવો સરનામું નાખવું,ચાર્જ ની દુકાનની લોકેશન નો ફોટો અપલોડ કરવો,દુકાનની અંદરનો ફોટો અને દુકાનની બહારનો ફોટો અપલોડ કરવો.
મિત્રો દરેક માહિતી સાચી જ નાખવી જો ખોટી હશે તો આગળ જતા તમને જ પ્રોબ્લેમ આવી સકે છે ફાઈનલ સબમિટ કરતા પેહલા ફરી વાર જે માહિતી ફોર્મ માં ભરી છે તે સાચી છે કે નહિ ઈ ચકાસી લેવું ત્યારબાદ જ સબમિટ કરવું.જો ભૂલથી સબમિટ થઇ ગયું હોય તો પુરવઠા મામલતદાર નો સંપર્ક કરી ફાઈલ રીજેક્ટ કરાવી દેવી પછી સાચી મહીતી નાખી ફરી સબમિટ કરવું.