દુકાન સાથે કયો નંબર લિંક છે કેવી રીતે ચેક કરવું.
મિત્રો ઘણા દુકાનદાર ને ખબર નથી હોતી કે પોતાની દુકાન સાથે કયો નંબર લીન છે.જેથી કરીને એમને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે ચ જેમ કે પાસવર્ડ રીસેટ નથી થતો આઈ ડી બ્લોક થઇ જાય તો અનબ્લોક નથી થતું અન જો તમ ચાર કે પાચ વખત ખોટા પાસવર્ડ નાખી ડો તો એનો મેસેજ પણ જે લીનક હોય ઈ જ મોબાઇલ માં આવ છે.
આ પોસ્ટ માં આપણે માહિતી લઈશું કે તમે કેવી રીતે ચક કરી શકશો કે તમારા દુકાન સાથે કયો નંબર લીનક છે તો ચાલો માહિતી લઈએ.
ચેક કરવાની પ્રોસેસ નીચે મુજબ છે
સો પ્રથમ દુકાન સાથે કયો નંબર લિંક છે તે ચક કરવા https://efpsgujarat.in/ સાઈટ ખોલો
LOGIN બટન પર ક્લિક કરી ipds login પર ક્લિક કરો. જેમ નીચેના ફોટામાં બતાવ્યું છે.
નવી વિન્ડો માં ipds ની ઓફીસીઅલ સાઈટ ખુલી જશે.
અહી તમારું user name અને password અને કેપ્ચા નાખી ડો.
ત્યારબાદ નીચે user profile બટન આપેલું છે એમાં ક્લિક કરો. જેમ નીચેના ફોટામાં બતાવ્યું છે એ રીતે.
હવે એક નવી વિન્ડો ખુલી જશે જેમ તમે નીચેના ફોટામાં જોઈન શકો છો અહિયાં તમે તમારી બધીજ માહિતી જોઈ શકો છો
જેમાં મોબાઇલ નંબર ના ખાનામાં મોબાઇલ હશે એ નંબર તમારા દુકાન સાથે લીક છે. જે તમે નીચેના ફોટામાં જી શકો છો.ઓ જેથી દુકાનદાર ને માહિતી મળી જાય.
તો મિત્રો તમને માહિતી મળી ગયી હશે કે તમરી દુકાન સાથે કયો નંબર લીનક છે. જો આ માહિતી ગમી હોય તો પોસ્ટ વધુમાં વધુ શેર કરો.