મિત્રો હાલ ઘણા દુકાનદારના પરવાનાની પાચ વર્ષની મુદ્દત ડીસેમ્બર મહિનામાં પૂરી થઇ રહી છે. હવે સરકારના નવા પરીપત્ર મુજબ ૨૦૨૧ થી દરેક દુકાનદારોએ પોતાનું લાયસન્સ ઓનલાઈન રીન્યુ કરવું પડશે.
એનો પરિપત્ર નીચે જોઈ શકો છો
લાયસન્સ ઓનલાઈન રીન્યુ કરવાનું ખુબજ સરળ છે તમે નીચે જે વીડિઓ છે એમાં સંપૂર્ણ માહિતી જોઈ શકશો કે કેવી રીતે ઓનલાઈન લાઇસન્સ રીન્યુ કરી શકાય.
https://youtu.be/V0uSNuxPw2s
લાયસન્સ રીન્યુ વિડિઓ
મિત્રો વીડિઓ ગમ્યો હોય તો લાઈક કરજો અને અહી કમેન્ટ કરવાનું ભૂલશો નહિ..આભાર