નમસ્કાર મિત્રો કેમ છો ..મિત્રો આજે આપણે માહિતી લઈશુ કે જો તમારું કમ્પ્યુટર ધીમું ચાલતું હોય અથવા તો એમાં વાઈરસ આવી ગયા હોય તો તમે જાતે જ આ પ્રોબ્લમનું સોલ્યુશન કેવી રીતે કરી શકશો..અને મિત્રો મહત્વની વાત એ છે કે આમાં તમારા કોમ્પુટરમાં ANTIVIRUS સોફ્ટવેર ના હોય તો પણ તમે સરળતાથી વાઈરસ દુર કરી શકો છો.
તો મિત્રો તમે નીચેની તસ્વીર માં જોઈ શકો છો તેમ તમારા કમ્પ્યુટરમાં START MENU પર ક્લિક કરો અને ત્યારબાદ SEARCH ઓપ્સન માં RUN ટાઈપ કરો. ત્યારબાદ RUN કમાંડ ખુલી જશે. એમાં તમે MRT ટાઈપ કરી OK ના બટન પર ક્લિક કરો.
ત્યારબાદ આ રીતે નવી ફાઈલ ઓપન થશે જે નીચે મુજબ છે તેમાં તમારે ત્રણ ઓપ્સન છે એમાં તમે
- QUICK SCAN
- FULL SCAN
- CUSTEMIZED SCAN