Skip to content
  • Instagram
  • Facebook
  • Twitter
  • Youtube
FPS HELP

FPS HELP

Happy to Help You

  • HOME
  • eFPS Master Login
  • Login
    • eFPS Login
    • Ipds Login
    • LICENCE RENEW LOGIN
    • CSC Login
    • Income tax Login
  • TDS Refund
  • Downlod
    • Mantra Driver & Rd Service
    • G Register
    • Stock Patrk exel Sheet for fps
    • Takdari Samiti Patrak
    • DIGIPAY
    • અ અને બ પત્રક downlod
    • Paripatra
    • Photo to Pdf
    • Pdf Size Reduser
  • કમિશન કેલ્ક્યુલેટર
  • Fps Help Video
  • Terms and Conditions
    • Privacy Policy
    • Disclaimer for FPS GUJARAT
    • Contect Us
  • Toggle search form
  • ekyc for Fps holder Fps Help
  • efps pasword change
    Efps Gujarat How To Change Password Fps Help
  • Efps Commission Credited Fps Help
  • Tds Refund Form Filing Started Tech
  • દુકાનદારો ને મુશ્કેલીમાં વધારો Tech
  • Efps Gujarat How to Verify Mobile Number Fps Help
  • Gujarat Election Result 2022 Newsbeat
  • Ayushman Card 2022/23 Photoshop Action File Free Download in one click Fps Help

Ration card All Aplication Form Downlod For free

Posted on May 10, 2023June 18, 2023 By ASHVIN THAKOR No Comments on Ration card All Aplication Form Downlod For free

રેશનકાર્ડ માટે કામમાં આવતા દરેક અરજી પત્રકો ડાવનલોડ ફ્રી (વિના મુલ્યે )

નમસ્કાર મિત્રો ,મિત્રો જે પણ વ્યક્તિ રેશનકાર્ડ ધરાવે છે તેઓને ઘણી વાર રેશનકાર્ડમાં નામ ઉમેરવા ,નામ કમી કરવા,નવું રેશનકાર્ડ મેળવવા ,રેશનકાર્ડ અલગ કરવા જેવા અનેક અરજી પત્રકોની જરૂર પડતી હોય છે,અને આ અરજી પત્રકો માટે તમારે તાલુકા કે જીલ્લામાં જવું પડતું હોય છે.

મિત્રો આ માટેનો ખર્ચ પણ ફોર્મ કરતા વધી જતો હોય છે જેથી હું તમને આ પોસ્ટ માં દરેક ફોર્મ ની pdf મુકીશ જેથી તમે દરેક જરૂરિયાત મુજબનું ફોર્મ દાવનલોડ કરી શકો.અને એની પ્રિન્ટ પણ લઇ શકો એ પણ ઘરે બેઠા.

અરજી પત્રકો

1.રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો 

2.રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત ફોર્મ

3.રેશનકાર્ડ વિભાજન માટે અરજી ફોર્મ

4.રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ

5.રેશનકાર્ડમાં ગાર્ડિયન નિમણુક માટે અરજી ફોર્મ

6.ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ 

7.નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના

8.સ્થળાંતર ના કિસ્સામાં અરજી માટેનું ફોર્મ

તો મિત્રો આશા રાખું છુ કે તમને આ પોસ્ટ ગમી હાસ અને કોઈ ક ફોર્મ તમને જરૂર પડી હશે અને અહિયાથી તમારું કામ થઇ ગયું હશે,કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરીને પૂછી શકશો,

Fps Help, Tech Tags:ગુજરાત સમાચાર, રેશનકાર્ડ અરજી પત્રક, રેશનકાર્ડ અરજી ફોર્મ

Post navigation

Previous Post: Tds Refund Form Filing Started
Next Post: એફ.પી.એસ એસોસિએશન દ્વારા વિસનગર સરકારી સસ્તા અનાજના ગોડાઉન પર રેડ, 50 કિલોની બોરીઓમાં 700 ગ્રામથી 1 કિલોની ઘટ

Related Posts

  • Rejected By DSO eProfile fps Holder Tech
  • Tds Refund Form Filing Started Tech
  • Auto Softwer downlod Fps Help
  • Mantra MFS110 L1 Recharge Tech
  • How To Check Linked Mobile in Aadhaar Card (New Trick) Fps Help
  • Goverment Cancel 10 Lacks Reshan card Fps Help

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

eFPS Premium Auto Bot

🚀 eFPS Premium Auto Bot

હવે કૂપન કાઢો ફટાફટ! દુકાનદારો નો કિંમતી સમય બચાવવા માટે નવું અને 100% સુરક્ષિત ઓટોમેશન સોફ્ટવેર.

💬 WhatsApp: 9638104447
⚡

સુપર ફાસ્ટ સ્પીડ

મેન્યુઅલ ક્લિક કરવાની ઝંઝટ ખતમ. આ બોટ જાતે જ બટન પર ઓટો ક્લિક કરશે અને તમારો સમય બચાવશે.

🔒

100% સુરક્ષિત (VIP Lock)

તમારા સિવાય કોઈ આ બોટ વાપરી શકશે નહીં. પ્રોફેશનલ પાસવર્ડ સિસ્ટમ અને સિક્યુરિટી સાથે.

🌐

Chrome & Firefox સપોર્ટ

આ નવું સોફ્ટવેર ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ બન્ને બ્રાઉઝરમાં સ્મૂથ કામ કરે છે.

🔥 શા માટે આ સોફ્ટવેર બેસ્ટ છે?

અમે નવું VIP Expiry System અને Secure Login Box ઉમેર્યું છે. એકવાર ઇન્સ્ટોલ કરો અને કોઈપણ એરર વગર કૂપન કાઢવાનું કામ ડબલ સ્પીડથી પૂરું કરો.

Affordable & Best Service

નોંધ: સોફ્ટવેર ખરીદવા અને ડેમો માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

કોલ / વોટ્સએપ: 9638104447

મંત્રા L1 110 નવું ડિવાઇસ 2699

ખરીદવા માટે અહી ક્લિક કરો

તા 30-04 2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

Subscribe Our YOUTUBE chanel for more Helpful Video

  • એપ્રિલ ૨૦૨૪ માં રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર  જથ્થો Tech
  • ekyc for Fps holder Fps Help
  • દુકાનદારો ને મુશ્કેલીમાં વધારો Tech
  • અનાજ લેવા આવ્યા ના હોય એવા ગ્રાહકોની યાદી કેવી રીતે કાઢવી Tech
  • રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ-2023 મહિનામાં કરાશે બાજરી,જુવાર,મકાઇનું વિતરણ Fps Help
  • શું તમને પણ આવ્યો છે આવકવેરા ( IncomeTax) તરફથી TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો Tech
  • AUTO SOFTWER FOR CARRY BAG Tech
  • રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં નહી મળે અનાજ, સસ્તા અનાજના દુકાનદારોએ કેમ લીધો આવો નિર્ણય? Fps Help

તા 30-04-2025 થી જૂના ફિંગરપ્રિંટ ડિવાઇસ જે L0 આરડી ધરાવે છે એ બંધ થઈ રહ્યા છે તો નવા ડિવાઇસ જે L1 સિરીજના છે એ ખરીદવા માટે ની લીક છે

AST300 AND MANTRA110

Copyright © 2026 FPS HELP.

Powered by PressBook News WordPress theme