નામદાર સુપ્રિમકોર્ટના આદેશાનુસાર આપના વિસ્તારનાં તમામ રેશનકાર્ડ ધારકોના તમામ સભ્યોનું તા. ૩૧/૦૩/૨૦૨૪ પહેલા eKYC કરવું ફરજિયાત હોય આપની દુકાને રેશન લેવા માટે આવતા લાભાર્થીઓને આપના વિસ્તારની મામલતદાર/ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા My Ration મોબાઈલ એપ્લીકેશનથી eKYC પ્રક્રિયા તાત્કાલિક કરાવવાની જાણ કરવા નમ્ર વિનંતી છે.